શું તમે જોઈ છે દુનિયાની સૌથી સુંદર મહિલાની તસ્વીર?…

”સખુબસુરતી એસી કે નજરે ઠહર જાએ, ચેહરે પે નુર એસા કી ચાંદ ભી શર્મા જાએ ઔર આંખે ઇતની ગહરી કે હર કોઈ ઉસમેં ડૂબ જાએ”.

હવે તમે વિચારી રહ્યા હશો કે અમે શાયરી પર કેમ આવી ગયા? કેમ કે અમુક ચેહરાઓ હોય છે એવા જેને જોઇને દરેક કોઈ શાયર બની જાતા હોય છે. જો કે અમે અહી વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાઈ ની વાત નથી કરી રહ્યા, અમે વાત કરી રહ્યા છીએ એક એવી તસ્વીરની જેણે હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રાખી છે. જે કોઈ આ તસ્વીરને જોવે છે તેઓના દિલની ધડકનો વધવા લાગે છે.આવો તો જાણીએ આખરે કોણ છે આં સુંદર મહિલા..

કોણ છે આ સુંદર હસીના:કોઈ તેને ઓમાનનાં સુલતાન કબુસ બિન સઈદનાં દીકરાની પત્ની બતાવી રહ્યા છે તો કોઈ પૌત્રની પત્ની. તો કોઈ તેને સાઉદી શેખ અવદી અલ મોહમ્મદ ની પત્ની બતાવે છે. પણ હકીકતમાં આ ત્રણે વાતો અકેદમ ખોટી છે. આ હસીનાનું નામ શાયમાં અલ હમ્માદી છે. ઓમાનની રહેનારી આ મહિલા મેરીડ છે સાથે જ તે ઓમાનની જાણીતી ટીવી હોસ્ટ પણ છે.તેઓએ કેરિયરની શરૂઆત ઓમાનની એક સરકારી ચેનલ સલ્તનત ઓફ ઓમાન ટીવી દ્વારા કરી હતી અને અહી તેઓએ પહેલી વાર શો હોસ્ટ કર્યો હતો.પોતાની બેહતરીન સુંદરતાને લીધે હાલના દિવસોમાં દરેક તરફ માત્ર શાયમાં ની જ વાતો થઈ રહી છે . જે પણ તેની આ તસ્વીરો જોવે છે તેઓ ત્યાં જ થંભી જાય છે. અને ઇન્ટરનેટની દુનિયામાં તેની સુંદરતા માટે દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપી દીધો છે. Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!