શું તમે જાણો છો Lip Kiss કરવા પાછળના મેજીકલ ફાયદાઓ?, જાણો 10 ખાસ વાતો અહીં ક્લિક કરીને …..

જ્યારે તમે કોઈના પ્રેમમાં પળો છો ત્યારે લીપકીસ (ચુંબન) જે દરેક કપલ માટે એક બેસ્ટ વસ્તુ છે. કેમ સાચું કહ્યું ને? લીપકિસ ને બીજા ઘણા નામથી ઓળખવામાં આવે છે જેમકે “Smooching”, “Kissing”, “Lip locking”, “Pluckering” વગેરે. પણ આ દરેકમાં જે ફીલિંગ્સ નો અનુભવ થાય છે તેતો દરેક માં એક સમાન જ હોય છે. જે તમને શાંતિ,ખુશી અને એક વિચિત્ર લાગણીનો આભાસ કરાવે છે. જો તમને આવી કોઈ પાણ પ્રકારની લાગણીનો અનુંભવ હજી સુધી નથી થયો તો અમને ખાતરી છે કે તમે આ ફીલિંગ લેવા માટેની કલ્પના કે સપના જરૂર જોતા હશો.

જો તમે પણ તમારા સ્પેશીયલ પ્રેમની સાથે આ લાગણીનો અનુભવ કરવા માંગતા હોવ તો તેના વિશેની જાણકારી હોવી તમારા માટે ખુબજ જરૂરી છે. કિસ માટેના ઘણા એવા તથ્યો અને હકીકતો છે કે જેને આજ સુધી તમે જાણવાની કોશિશ નથી કરી.

ચાલો તો જાણીએ કીસ માટેની હકીકતો, કદાચ તમને પણ કામ લાગી જાશે.

1. જો તમને તમારા પાર્ટનર સાથે કિસ કરવાનું પસંદ નથી તો, હવે તેને પસંદ કરવાનું શરુ કરી દો, કેમ કે એક કિસ માં 6.4 કેલરી નો વપરાશ થઈ જાય છે. એક રીપોર્ટ નાં પ્રમાણે જાણવા મળ્યું છે કે એક જુસ્સાદાર કિસ તમારા શરીર માંથી 6.4 કેલરીને ઓગાળી નાખે છે.

2. ડેંટીસ્ટ ડોકટરો હંમેશા કિસ કરવા માટેની સલાહ આપતા હોય છે. કેમ કે તે દાંત ને ક્લીન રાખવામાં મદદ કરે છે અને સાથેજ જંતુઓને દુર રાખે છે. સાથે જ લાંબા સમય ની કિસ ને લીધે બન્ને નાં મુખમાં લાળ પણ મોટી માત્રામાં ઉત્પન થયા છે જે મુખને ક્લીન રાખવામાં મદદ કરે છે.

3. તમે વીશ્વનાં સૌથી લાંબી કિસ વિચે શું જાણો છો? લાંબા માં લાંબી આ કિસ 58 કલાક, 35 મિનીટ અને 58 સેકંડની હતી. આ રેકોર્ડ   Laksana Tiranarat અને Ekkachai બન્ને એ બનાવ્યો હતો. આ રેકોર્ડ વર્ષ 2013 માં બ્રેક થઈ ગયો હતો.

4. એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે 75 % જેટલા લોકો કિસ કરતી વખતે પોતાના માથાને હંમેશા જમણી બાજુએ નમાવીને રાખતા હોય છે. શું તમે ક્યારેય ઓબ્ઝર્વ કર્યું છે?

5. શંશોધકો દ્વારા જાણવા મળ્યું છે કે કિસ કરવાથી કપલમાં સ્ટ્રેસ, ચિંતા,  તણાવ વગેરે જેવી બાબતો દુર થઈ જાય છે અને સાથેજ તેમને શાંતિ અને સુરક્ષા ની લાગણી નો આભાસ થાય છે.

6. કિસ કરતી વખતે ઘણા એવા મસલ્સ(સ્નાયુઓ) ની શક્તિ વપરાય છે. જેમ કે એક સિંગલ કીસ કરવામાં શરીરના 146 જેટલા સ્નાયુઓ ઇન્વોલ્વ થાય છે તેમાથી 112 પોસ્ટેરલ સ્ન્યુઓ અને બાકીના ચેહરાના સ્નાયુઓ હોય છે.

7. આજ કાલ તો લોકો કિસિંગ  માટેની ફિલ્ડમાં પણ જોડાય છે અને અભ્યાસ કરે છે. જે અભ્યાસને  Philematology નાં નામથી ઓળખવામાં આવે છે. અને આ અભ્યાસ કરતા લોકોને  “Osculologist” કહેવામાં આવે છે.
8. કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ શરેરાશ પોતાના જીવનકાળના 336 કલાક એટલે કે 2 અઠવાડીયા નો સમય માત્ર કિસિંગમાં જ ગાળે છે.

9. કિસિંગ નાં સમયે બેક્ટેરિયાથી બચવું પણ આવશ્યક છે. કેમ કે જ્યારે બે વ્યક્તિ કિસ કરતા હોય છે ત્યારે 10 million થી 1 billion જેટલા બેક્ટેરિયા અન્ય જગ્યાએ ટ્રાન્સફર થાતા હોય છે.

10. જો કે આ બાત પર વિશ્વાસ કરવો થોડો કઠીન છે પણ આ અકેદમ સાચી વાત છે. નિયમિત કિસ તમારા જીવન કાળને પણ વધારે છે. જો તમે હર રોજ થોડો સમય કિસ કરવામાં ફાળવશો તો તમારૂ આયુષ્ય 5 વર્ષ જેટલું વધી જાશે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!