શું તમે જાણો છો જાયફળ નું સેવન કરવાથી થાય છે આ બેમિસાલ ફાયદાઓ….

0

આજકાલ જે રીતે લોકોએ રોજના જીવનમાં જે ઝડપ પકડી લીધી છે એવામાં પોતાના માટે પણ સમય કાઢવો મુશ્કિલ બની ગયો છે. તમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે અમે આટલા બીઝી રહીયે છીએ કે પોતાના માટે પણ સમય નથી મળતો. આ વાત પર ભલે લોકો ગર્વ કરતા હોય પણ એક રીતે તે તેઓની ખુબ મોટી ભૂલ છે. વ્યસ્તતા ના ચાલતા પોતાની દેખભાળ ન કરવાથી આપણે જ મુસીબત માં પડી શકીયે છીએ અને જયારે શરીર જ યોગ્ય રીતે તંદુરસ્ત ના હોય તો કોઈપણ કામ કરી શકવું મુશ્કિલ બની જાતું હોય છે.

આજે એક ટ્રેન્ડ એવો પણ વધી ગયો છે કે નાની એવી વાત પાર આપણને દવા કે ટેબ્લેટ લેવી યાદ આવી જાતિ હોય છે પણ તમને એ પણ જણાવી દઈએ કે દરેક વાર દવા ખાવી આપણા શરીર ની પ્રતિરોધક ક્ષમતા ને પણ નુકસાન પહોંચાડે છે માટે આપણે દવાઓ ને બદલે ઘરેલુ નુસ્ખાનો સહારો લેવો જોઈએ.
આજે અમે તમને જાયફળ ના ફાયદાઓ વિશે જણાવીશું, જે દરેક લોકોના કિચનમાં રહેતું જ હોય છે. આ નાના એવા ફળ થી આપણા સ્વાસ્થ્યને કેટલો ફાયદો થાય છે તે કદાચ તમે નહિ જાણતા હોવ.  1. જો તમારા પેટમાં દુખાવો રહે છે તો તમે જાયફળના તેલના અમુક ટીપા પતાશા માં મુકો અને તેને ખાઈ લો, તમને જલદી જ આરામ મળશે.2. જો તમારા દાંતો માં દર્દ થઇ રહ્યું છે તો મિત્રો તમે જાયફળ નું તેલ રૂ પર લગાવીને દર્દ વાળા દાંત પર રાખો. તેનાથી દુખાવો ઓછો થઇ જાશે અને દાંતો માના કીટાણુઓ પણ મરી જશે.3. મોમાં છાલા પડવા એક સામાન્ય વાત છે, એવામાં જાયફળ ને પાણીમાં પકાવીને તે પાણીથી કોગળા કરવાથી મોં માના છાલા ઠીક થઇ જાય છે અને ગળા નો સોજો પણ ઠીક થઇ જાય છે. 4. જો નાના બાળકોને દસ્ત ની સમસ્યા રહે છે તો જાયફળ ના ઉપીયોગથી બાળકોને દસ્ત ની સમસ્યા ઠીક થઇ જાય છે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here