શું તમે આ 8 ચિત્રોમાં Difference શોધી શકો છો? 85% લોકો થયા FAIL – ફોટોસ જુવો ક્લિક કરીને


આજના ટેકનોલોજીના જમાના પ્રમાણે ઘણા લોકો એવા હોય છે કે તેઓ કોઈની કહી,સાંભળેલી વાતો પર વિશ્વાસ કરતા નથી. જ્યાં સુધી તેઓ કોઈ પણ મિસ્ટ્રી કે વસ્તુ પોતાની આંખે ન જોઈ લે ત્યાં સુધી તેઓ કોઈ પણ તથ્ય પર વિશ્વાસ મુકતા નથી. તે છતાં પણ ઘણી વાર જોયેલું પણ ખોટું સાબિત થઇ શકે એવું પણ બનતું હોય છે. તમારા વિઝન એટલે કે જોવાની ક્ષમતાને સાબિત કરવા અમે તમારા માટે અમુક પિક્ચર લઈને આવ્યા છીએ. જેમાં તમારે ભૂલ કે ભેદ શોધી બતાવવાનો રહેશે. તમારા દિમાગ અને તિક્ષ્ણ નજર નો ઉપયોગ કરીને તમે આ પડાવ જરૂર સોલ્વ કરી શકશો. તો શું તમે તૈયાર છો?

1. મોનાલીસા: અહી આપેલું મોનાલિસાનું ચિત્ર ધ્યાનથી જુઓ. શું તમને કાઈ ફર્ક દેખાઈ છે?

1. બીજા ચિત્રમાં રીંગ પેરેલી દેખાઈ છે.
2. બેકગ્રાઉન્ડ અલગ દેખાઈ છે.

 2. Tea Pump: આ બન્ને ચિત્રમાંનો ભેદ શોધી બતાવો:

1. પહેલા પંપમાં કઈક ગળબળ દેખાઈ છે.
2.   GAS ના બદલે GSS લખેલું છે.

3. Night Watch:આ ચિત્રની બન્ને બાજુએ નજર કરો.શું દેખાઈ છે?

 1. બીજા ચિત્રમાં મુન દેખાઈ છે.
2. યુવતીની જમણી બાજુએ કઈક પડેલું દેખાઈ છે.

4. ટાવર: માત્ર ટાવરને જ નહિ પણ અજુ બાજુ પણ નજર કરો.

1. વાદળોની જગ્યા 2. એક વાદળ અદ્રશ્ય થયેલું છે. 3. ઘડિયાળમાં અલગ સમય. 4. બસ ના નંબર.

 5. સપેરા: ચિત્રને ધ્યાનથી જુઓ. શું ફર્ક દેખાઈ છે?

1.  બાસ્કેટ. 2. કોબરાની પૂછડી.

6. deceptive Granny: આ ચિત્રમાં મોટા ભાગના ફેઈલ થયા છે. જોઈએ તમે ખરા ઉતરી શકો છો કે નહિ.

1. કાંડાની વોચ. 2. જમણી બાજુનો ખુણો. 3. સ્ટુલનો પાયો.

7. Roman Conqueror: આ ચિત્રમાં શું ભેદ જોવા મળ છે?

1. હેલ્મેટની ડીઝાઈન. 2. ભાલો ગાયબ છે. 3. એરો પ્લેન.

 8. steamy Engine: રેઇલ એન્જીનના આ ચિત્રને ધ્યાનથી જુઓ, શું ભેદ દેખાઈ છે?

1. નંબર અલગ છે. 2. સ્ટીમ ઓછી થયેલી છે. 3. બેકગ્રાઉન્ડ અલગ દેખાઈ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
2
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

શું તમે આ 8 ચિત્રોમાં Difference શોધી શકો છો? 85% લોકો થયા FAIL – ફોટોસ જુવો ક્લિક કરીને

log in

reset password

Back to
log in
error: