શું તમને ખબર છે આ ટોપ 10 અભિનેત્રીઓ નાં સાચું નામ શું છે?..જેને આખી દુનિયાથી છુપાવ્યું છે – જાણો અહીં ક્લિક કરીને

0

જો કે આપણે બધા બોલીવુડ કીરદારોને જાણીજ છીએ. એમાના જે કોઈ આપણા ફેવરીટ હોય તેની તો દરેક જાણકારી રાખીએ જ છીએ. સાથે જ બોલીવુડ કીરદારોની લાઈફ સ્ટાઈલ તેમજ તેમના વિશેની અમુક વાતો આપળે દિન પ્રતિદિન ન્યુઝ વગેરેમાં સાંભળીએ જ છીએ. પણ આજે અમે તમને કાઈક નવીજ વાત કહેવા જઈ રહ્યા છીએ જેની તમને કયારેય પણ જાણ થઈ નથી.

જો કે તમે સુપર સ્ટાર ને જાણો જ છો પણ શું તમને ખબર છે કે આ સ્ટાર્સ નાં અગંત જીવન પાછળ તેઓના અસલી નામ શું છે? તમને જણાવી દઈએ કે ફિલ્મી દુનિયામાં જે નામ છે તે નામ વાસ્તવ જીવનમાં કાઈક અલગજ છે.

ચલો તો જાણીએ બોલીવુડ સુપર સ્ટાર નાં અસલ નામ શું છે?

1. શ્રી દેવી : શ્રી દેવી નું રીઅલ નામ ‘શ્રી અમ્મા યંગેર અય્યાપન’ છે. તે એક કામયાબ બોલીવુડ અભિનેત્રી છે.

2. શિલ્પા શેટ્ટી : શીપ્લા શેટ્ટી ની ફિલ્મી દુનિયામાં જર્ની ખુબ રોમાંચિત છે. શિલ્પા શેટ્ટીનું અસલ નામ ‘અશ્વિની શેટ્ટી’ છે. જ્યારે તે યંગ બની ત્યારે અમુક કારણોને લીધે તેનું નામ બદલીને શિલ્પા કરી દેવામાં આવ્યું હતું.

3. કેટરીના કૈફ : કેટરીના કૈફ નું અસલ નામ ‘Katrina Turquotte’ છે. તે બ્રિટીશ ફિલ્મ પર્ફોમર અને મોડેલ પણ છે. પણ કેટરીના બોલીવુડ ફિલ્મોમાં કદમ રાખ્યા પછીજ લોકો દ્વારા ચર્ચામાં આવી છે.

4. સન્ની લીઓની : સન્ની લીઓની નું વાસ્તવમાં નામ ‘કરનજીત કૌર વોરા’ છે. તે ઓન-સ્ક્રીન કેરેક્ટર અને મોડેલ છે, હાલ સન્ની ઇન્ડિયન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટરી માં અનેરું નામ હાસિલ કરી ચુકી છે.

5. તબુ : તબુનું રીઅલ નામ ‘તબાસુમ હાસીમ ખાન’ છે. તે ઇન્ડિયન ફિલ્મ ઓન-સ્ક્રીન કેરેક્ટર નિભાવે છે. તેમેને બોલીવુડ ફિલ્મોમાં ખુબ સારા અભિનય કર્યા છે અને એક નવી ઈમેજ કાયમ કરી છે.

6. પ્રીતિ ઝીંટા : પ્રીતિ ઝીંટા નું રીઅલ નામ ‘પ્રીથમ સિંઘ ઝીંટા’ છે. તેણે બોલીવુડ ફિલ્મોમાં સારો એવો અભિનય આપીને એક નવી ઈમેજ કાયમ કરી છે.

7. મધુબાલા : મધુબાલા ફિલ્મી દુનિયાની એક ફેમસ અને જાણીતી અભિનેત્રી છે. જેનું રીઅલ નામ ‘બેગમ મુમતાઝ જેન દેહલાવી’ છે. મધુબાલા એ બોલીવુડ સિલ્વર સ્ક્રીન પર સારી એવી ભૂમિકા અદા કરી છે. મધુબાલાએ 1942 નાં દાયકામાં ફિલ્મી દુનિયામાં કદમ રાખ્યો હતો.

8. જયા પ્રદા : જયા પ્રદાનું રીઅલ નામ ‘લલીતા રાની’ છે. જયા પ્રદા એક કાબિલિયત અને જાણીતી અભિનેત્રી છે.

9. મલ્લિકા શૈરાવત : મલ્લિકા શૈરાવતનું અસલ નામ ‘રીના લાંબા’ છે. જેણે ઘણી એવી બોલીવુડ ફિલ્મોમાં કામ કરેલું છે.

10. રેખા : રેખાનું વાસ્તવ જીવનમા નામ ‘ભાનુરેખા ગનેસન’ છે. તેણે એક ઇન્ડિયન બોલીવુડ ફિલ્મોમાં કામ કરેલું છે અને આજે એક કાબિલિયત અભિનેત્રીમાં અનોખું નામ ધરાવે છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here