શું તમને ખબર છે રોજાના ઉપીયોગમાં લેવાતી આ 13 વસ્તુની એક્સ્પાઈરી ડેટ પણ હોય છે? દરેક વ્યક્તિએ જાણવા જેવું

0

સોશિયલ મીડિયા પર મોટાભાગે આપણે ભારતીય ચીજોના ઉપીયોગને લઈને ખુદનો મજાક પણ ઉડાવતા રહેતા હોઈએ છીએ. ચપ્પલોની વાત હોય કે પછી બ્રશની. કે પછી વાત ટુથપેસ્ટની હોય કે ટ્યુબની. આપણે ભારતીયો જ્યાં સુધી તે ઘસાઈ ન જાય ત્યાં સુધી તેનો પૂરો ઉપીયોગ કરવાનું નથી છોડતા. હકીકત એ છે કે ઉપીયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે. અમે અહી રોજાના ઉપીયોગમાં લેવાતી અમુક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે એક્સપાઈર થઇ ચુક્યા હોવા છતાં આપણે તેનો ઊપોયોગ કરતા રહીએ છીએ.

1. લોટ:લોટને વધુમાં વધુ 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. જો તેના બાદ પણ તમે લોટનો ઉપીયોગ કરી રહ્યા છો તો તે ખરાબ બની ચુક્યો છે. લોટના પેકેટ પર તેની એક્સપાયરી ડેટ લખેલી હોય છે, જેને ધ્યાનમાં લેવી જોઈએ.

2. તકીયાનું કવર:જો કે આપણા મૃત કોશિકાઓને લીધે તે જલ્દી થી ખરાબ થઇ જાતું હોય છે. માટે તકીયાનું કવર પ્રત્યેક 2 થી 3 વર્ષમાં બદલી કાઢો.

3. સાઈકલીંગ હેલ્મેટ:સાઈકલીંગ હેલ્મેટની અક્સ્પાઈરી ડેટ 3 વર્ષ સુધીની હોય છે. તેનાથી વધુ તેનો ઉપીયોગ ન કરવામાં આવે તો બેહતર છે. કેમ કે સમય નીકળ્યા બાદ તેનું સ્તર કમજોર બની જાતું હોય છે. દુર્ઘટના હોવાની સ્થિતમાં તેનો તૂટી જવાનો ભય રહે છે.

4. મસ્કરા:જો તમે પણ મસ્કરાનો ઉપીયોગ કરો છો તો તેને એક-બે મહિનાના અંતરાલમાં બદલી કાઢો.

5. ફ્રાઈંગ પૈન:આના ઉપીયોગની ઉમર 5 વર્ષ છે, તેના બાદ આ પ્રકારના ઉત્પાદથી છુટકારો મેળવી લેવો જોઈએ.

6. ગાદલા:પ્રત્યેક 8 વર્ષ બાદ ગાદલા બદલી નાખવા જોઈએ. એ અલગ વાત છે કે હોટેલોમાં ઉપીયોગમાં લેવાતા ગાદલા તમારી ઉમર કરતા પણ વધુ પુરાના હોય છે.

7. અન્ડરવિયર:અન્ડરવિયર પ્રત્યેક સાલ બદલી નાખવું જોઈએ.

8. સોલ્ડરનું હેઈર બ્રશ:તેને પણ દરેક વર્ષ બદલી નાખવું જોઈએ.

9. લીપસ્ટીક:મોટાભાગે મહિલાઓ એક વાર લીપસ્ટીક ખરીદીને નિશ્ચિંત થઇ જાતી હોય છે. જો કે ખુબ ઓછા લોકોને જાણ હશે કે તેની એક્સ્પાઈરી 2 વર્ષ બાદ થઇ જાય છે.

10. મસાલા:મસાલાને લગભગ 3 વર્ષ સુધી ઉપીયોગમાં લઇ શકાય છે.

11. પરફ્યુમ:પરફ્યુમની એક્સ્પાઈરી 3 વર્ષની હોય છે.

12. બ્રાં:લગાતાર ધોવાણ બાદ તેનો આકાર બદલી જાતો હોય છે. માટે બ્રાં ને 6 થી 8 મહિનામાં બદલી નાખવી જોઈએ.

13. જામ:જામના ડબ્બા પર તમને તેની એક્સપાઇરી ડેટ મળી જાશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.