શું રાતે અચાનક ખુલે છે તમારી નીંદર? તો જાણો તેનો અર્થ…. ખાસ માહિતી વાંચો

0

સાધારણ રીતે જોવા જઈએ તો ઘણા લોકો પોતાની ઊંઘ ને લઈને ઘણા હેરાન રહેતા હોય છે. રાત્રે સુતા સમય એ ઘણી વાર તેમની આંખ ખુલી જાય છે. જો તમે પણ એમાંથી એક છો તો સાવધાન થઇ જાવ. કારણ કે માનવા માં આવે છે કે જો દરોજ્જ આપની એક જ સમય પર આંખ ખુલે છે તો એ આપના જીવન માં થતા બદલાવ ની તરફ સંકેત કરે છે. જેને આપની અવગણના કરવી ભારે પડી શકે છે. આવો જાણી એ રાત્રે નીંદર ન ખુલવી આપના જીવન ની કઈ વાત ને દર્શાવે છે:રાત ના ૧૧ થી ૧ વાગા ના સમય વચ્ચે:
જો આપ આ સમય અચાનક થી ઉઠી જાવ છો તો એનો અર્થ છે કે આપ કોઈ વાત ને લઈને ખુબ જ ચિંતિત છો એટલે જેટલું બની શકે ખુદ પર ભરોસો રાખવો અને સુતા પહેલા આપના મગજ ની બધી નેગેટીવ વસ્તુ ને કાઢી દેવી.

રાત ના ૧ થી ૩ વાગા ના સમય વચ્ચે:રાત્રી માં ૧ થી ૩ વાગા નો સમય હોય છે, જયારે આપ સૌથી વધુ ગાઢ નિંદ્રા માં હોય છે જો આ સમય દરમિયાન આંખ ખુલે છે તો આ એ વાત ની તરફ સંકેત કરે છે કે આપને લીવર ના સંબંધિત કોઈ સમસ્યા હોય શકે છે. સાથે જ આ એ વાત ને પણ દર્શાવે છે કે આપ કોઈ વાત ને લઈને અંદર થી ઘણા ગુસ્સે છો એટલે રાત્રે સુતા પહેલા અને નીંદ ખુલતા પહેલા ઠંડા પાણી પીવું, અને સાથે જ તે વાત ને શાંત મન થી વિચારવું જેના કારણે આપને ગુસ્સો આવ્યો અને તેનો ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરવો.

રાત ના ૩ થી ૫ વાગા ના સમય વચ્ચે:જો આપ મોટા ભાગે આ સમય એ ઊંઘ ખુલતી હોઈ તો થોડા સાવધાન થઇ જાવ. કારણ કે આ એ વાત નો સંકેત કરે છે કે કા તો આપના ફેફસા ,થી સંબંધિત કોઈ મુશ્કેલી છે અને કા તો એવી કોઈ શક્તિ નો પ્રભાવ ને કારણે આવું થઇ રહ્યું છે, એટલા માટે આ સમય આંખ ખુલતા ઊંડો અને લાંબો શ્વાસ લેવો, જેટલું બની શકે તેટલું ખુદ ને પોઝીટીવ રાખવું.

રાત ના ૫ થી ૭ વાગા ના સમય વચ્ચે:સામાન્ય રીતે કેટલાક લોકો ને સવાર માં જલ્દી ઉઠવા ની આદત હોઈ છે પરંતુ જો અચાનક ગભરામણ માં આપની આ સમય એ આંખ ખુલી જતી હોય તો આ એ વાત ની તરફ ઈશારો કરે છે કે આપ ઈમોશનલી ખુબ વધુ દુખી છો. એટલા માટે વધુ થી વધુ એકસાઈઝ કરી ને ખુદ ન્વ તણાવ થી દુર રાખવું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here