શું BFF લખવાથી સાચે જ ફેસબુકની સિક્યોરિટી ચેક થઇ જશે? શું છે આખરે મતલબ? ક્લિક કરી વાંચો આર્ટિકલ

0

` ગઈકાલથી ફેસબુક પર એક મેસેજ ખુબ વાઇરલ થઇ રહ્યો છે, આ મસેજ માં એવું લખેલું છે કે કોમેન્ટ માં BFF લખો. જો તે લીલું દેખાય, તો તમારું એકાઉન્ટ સુરક્ષિત છે. જો તે લીલામાં દેખાતું નથી, તો તમારો પાસવર્ડ તરત જ બદલો કારણ કે તે કોઈના દ્વારા હેક કરી શકે છે. તમારું એકાઉન્ટ શેર કરો અને તપાસો
आपका फ़ेसबुक अकाउंट सुरक्षित है या नहीं, ये चैक करने के लिये कमेंट में BFF टाइप करें… यदि BFF कमेंट हरे रंग का हो जाता है तो अकाउंट सुरक्षित है। अगर कमेंट हरे रंग का नहीं होता है तो फ़ौरन पासवर्ड बदलें…
Mark Zuckerberg, CEO of Facebook, invented the word BFF . To make sure your account is safe on Facebook, type BFF in a comment.
If it appears green, your account is protected.
If it does not appear in green, change your password immediately because it may be hacked by someone.
Share!!!

તો આખરે શું છે આ વાઇરલ મેસેજનું સત્ય? તો ચાલો જણાવી દઈએ

દરસલ BFFના નામે ફેલાયેલા આ મેસેજ 100 % ફેક છે. આ જુઠ્ઠા સમાચાર એટલા માટે વાઈરલ થઈ રહ્યા છે કારણ કે લોકોને ખ્યાલ જ નથી કે BFFનો અસલી મતલબ શું થાય છે. મન ફાવે તેમ લોકો કોમેન્ટમાં BFF લખી રહ્યા છે. પોસ્ટ પર BFF લખવાથી ગ્રીન પણ થઈ જશે પરંતુ તેને તમારા એકાઉન્ટ સેફ થવા સાથે કોઈ લેવાદેવા નથી.

BFF નો મતલબ છે ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર’. BFF લખવાથી તેનો કલર લીલો થઈ જાય છે.આ એક ફેસબુકનું જ એક ફીચર છે. Example: ફેસબુક પર Congratulation અથવા કોઈને અભિનંદન પાઠવવામાં આવે તો તે શબ્દ કેસરી કલરના થઈ જાય છે. અને આવા ઘણા પણ શબ્દો ફેસબુક દ્વારા પસંદ કરવામાં આવ્યા છે જેને તમે ટાઈપ કરશો એટલે અલગ કલરમાં જોવા મળશે. you’re the best લખશો એટલે ફ્લાઈંગ સ્ટાર દેખાશે, best wishes લખશો એટલે બે હાથ ડાન્સ કરતા જોવા મળશે. rad અથવા radness લખશો એટલે રેઈન્બો થમ્સઅપ દેખાશે. xo અથવા xoxo લખશો એટલે હાર્ટ દેખાશે.

લેખન સંકલન :  જાનવી પટેલ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.