શ્રીદેવીની નાની દીકરી ખુશીના આ ફોટોસ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે, તમે જોયા કે નહિ?

શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ધડક’થી બોલિવુડ ડેબ્યૂ કરી રહી છે જેનું ડિરેકશન કરન જોહરએ કર્યું છે. જેથી જ્હાન્વી આજકાલ ચર્ચામાં છે. આજકાલ એના કો-સ્ટાર સાથેના ફોટોસ પણ વાઈરલ થઇ રહ્યા છે જેમાં બંને ખુબ જ નજીક જોવા મળે છે. લોકો તો એમ પણ કહે છે કે બને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છે. નાની દીકરીની વાત કરીએ તો ખુશી કપૂર પણ સોશિયલ મીડિયા માં તહલકો મચાવી રહી છે. ખુબ જ ઝડપથી આ ફોટોસ વાઈરલ થઇ રહ્યા છે

khushi kapoor prom night
Glamour look

ખુશીને મોડેલિંગમાં કેરિયર બનવું છે

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!