શ્રી દેવીની મૃત્યુ જે હોટેલમાં થઇ હતી, 3 મહિનામાં જ જોવા મળ્યા આ જબરદસ્ત બદલાવ……

બોલીવુડની ચાંદની કહેવામાં આવતી અભિનેત્રી શ્રી દેવીનું નિધન દુબઈની હોટેલ જુમેરાહ એમિરેટ્સ માં થયું હતું. આ હોટેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની જણાવામાં આવી રહી છે. હવે હોટેલમાં દરેક સ્ટાફ નવો રાખવામા આવ્યો છે. સાથે જ તેઓને ચૂપ રહેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જે રૂમમાં શ્રી દેવીનું નિધન થયું હતું તે રૂમ કોઈને  પણ ન આપવાનું જણાવામાં આવ્યું છે.
કેમ કે ઘણીવાર આવા મામલામાં મીડિયા દ્વારા આ રૂમ નંબર લીક થઇ જાતા હોય છે જેને જોતા ઘણીવાર હોટેલના રૂમની સિરીજને બદલાવી નાખવામાં આવતી હોય છે. જયારે કોઈ વ્યક્તિની મૌત હોટેલમાં થઇ જાય છે તો સૌથી પહેલા હોટેલને સીલ કરી દેવામાં આવે છે.
પુરી જાંચ પડ઼તાલ પછી હોટેલકર્મી સૌથી પહેલા રૂમની પુરી સાફ સફાઈ કરે છે. રૂમના દરેક એક ખૂણાને બારીકીથી સાફ કરવામાં આવે છે. આવા મામલામાં હોટેલ મેનેજમેન્ટની કોશીસ માત્ર એ જ હોય છે કે આ રૂમના નંબર કોઈને પણ જાણ ન થાય કેમ કે તેનાથી મોટાભાગે લોકો તે રૂમમાં રોકાવા માટે અચકાતા હોય છે.એવામાં હોટેલના માલિકને પણ ભારે નુકસાન ઉઠાવું પડતું હોય છે. દિલ્લીના એક રિટાયર્ડ એસીપી વેદ ભૂષણ અનુસાર તેની જાંચ એજેન્સી ની ટિમ ના હોટેલમાં જઈને રૂમ નંબર 2208 માં શ્રી દેવીની મૃત્યુનો સીન રી-ક્રિએટ કરવામાં આવ્યો.જણાવી દઈએ કે શ્રી દેવીની મૃત્યુ રૂમ નંબર 2201 માં થઇ હતી જે તેનો નીચેનો રૂમ છે.
પોલીસ સોલ્યુશન ઇન્ડિયાના અનુસાર હોટેલમાં તેઓને તે રૂમમાં જવા માટેની પરવાનગી આપવામાં આવી ન હતી. દુબઇ દેશ દાઉદનો ગઢ માનવામાં આવે છે. છતાં પણ કહેવામાં આવે છે કે શ્રી દેવીની મૃત્યુ છુપાવવાનું કારણ દાઉદના સહારાને લેવામાં આવ્યો છે. પોતાના આ શકને દૂર કરવા માટે તે દુબઇની આજ હોટેલમાં રોકાયા હતા, તેના હિસાબે આ હોટેલ પણ દાઉદની છે.
પછી તો મર્ડરને નેચરલ ડેથ સાબિત કરવી દાઉદ માટે કોઈ મોટી વાત ન હતી. અમુક જ દિવસ પહેલા ફિલ્મમેકર સુનિલ સિંહે પણ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ઓમાન માં શ્રી દેવી ના નામ પર 240 કરોડનો વીમો થયો હતો અને તેના ક્લેમ માટે આ મૃત્યુ દુબઈમાં થવી જરૂરી હતી.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!