શ્રાવણના છેલ્લા દિવસે મહાદેવ સાંભળશે આ 5 રાશિઓની પ્રાર્થના, મળશે ધન લાભ-ખુશીઓ ની થાશે રેલમછેલ…..

0

હિંદુ રીતિના અનુસાર દરેક દેવતાઓમાં ભગવાન ભોલેનાથ સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે.માટે જ ભક્તો પ્રેમ થી તેને ભોળે બાબા કહીને બોલાવે છે. પણ જો એકવાર આ ભોલેનાથ ક્રોધિત થઇ જાય તો કોઈપણ દેવતા તેના ક્રોધ ને શાંત નથી કરી શક્તા, પણ પોતાના ભક્તો ની માત્ર એક પુકારથી ભોલેનાથ તરત જ પ્રસન્ન થઇ જાય છે. જ્યોતિષ ના અનુસાર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મહાદેવ 12 રાશિઓ માંથી અમુક રાશિઓ થી ખુબ જ પ્રસન્ન  રહેવાના છે. તેના ચાલતા તે રાશિના લોકોની ઘણી એવી સમસ્યાઓ દૂર થવાની છે. તેઓની દરેક ઈચ્છા ઓ પણ પુરી થવાની છે. આવો તો જાણીએ આ રાશિઓ વિશે જેઓના પર ભગવાન શિવની કૃપા વરસવાની છે.   
1. મિથુન રાશિ:
મીથુન રાશિના લોકોને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મહાદેવની અપાર કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઇ શકે છે, જે વ્યક્તિ વ્યાપારિક ક્ષેત્રથી જોડાયેલા છે તેઓને ભારે ધન લાભ મળવાની સંભાવના છે. કોર્ટ કચેરીઓના મામલામાં નિર્ણય તમારા પક્ષ માં આવશે, જે વ્યક્તિ નોકરી વાળા છે તેઓને તરક્કી પ્રાપ્ત થવાની છે. સાથે જ ભોળેનાથ તમારા દરેક કષ્ટો ને દૂર કરશે અને તમારી આર્થિક સ્થતિમાં સુધાર આવશે, તમારી દરેક ચિંતાઓ દૂર થઇ જાશે.2. કર્ક રાશિ:
કર્ક રાશિ ના વ્યક્તિઓ ને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મહાદેવની ખાસ કૃપા બનવાની છે. જેના ચાલતા તેઓને પોતાના દ્વારા કરેલા પ્રયાસો નું પરિણામ જલ્દી જ મળશે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગ માં છે તેઓને સફળતા મળશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. મહાદેવની કૃપા તમારા આવનારા કાર્યક્ષેત્રમાં દરેક બાધાઓને દૂર કરશે.
3. સિંહ રાશિ:
સિંહ રાશિના લોકોને આ સમય ખુબ જ શુભ થવાનો છે. માનસિક તણાવમાં સુધાર આવશે. જીવનમાં આવનારી દરેક અડચણો દૂર થવાની સંભાવનાઓ ખુબ પ્રબળ છે. મિત્રોનો સહયોગ મળશે. આર્થિક ક્ષેત્ર માં કરવામાં આવેલા પ્રયાસો સફળ થાશે.
4. તુલા રાશિ:
તુલા રાશિ ના લોકોને શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવની વિશેષ કૃપા રહેશે. જેના ચાલતા લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે. પ્ર્તીયોગી પરીક્ષા માં સફળતા મેળવશે, તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે સંતાન તરફથી તમને ઘણી એવી ખુશીઓ મળી શકે છે.5. કુંભ રાશિ:
કુંભ રાશિના લોકોને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસથી મહાદેવની વિશેષ કૃપા મળશે. તેઓનો આવનારો સમય ખુબ જ ખુશહાલ રહેશે. તમે અન્યની મજબૂરીઓને સમજશો અને તેઓને સહિયોગ આપશો પણ તમેં તમારા ગુસ્સા પર કાબુ રાખો. કોઈ નવો કારોબાર શરૂ કરવાથી તમને લાભ મળશે. આવનારો સમય ખુબ જ શુભ રહેશે અને મહાદેવ તમારી દરેક ઈચ્છાઓ પુરી કરશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here