શ્રાવણ માસમા તમારી દીકરીના હાથે કરાવો આ 4 કામ, દરેક નાણાકીય અને બીજા પ્રોબ્લેમ થઇ જાશે સોલ્વ

0

શ્રાવણ નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. દરેક કોઈ ભોલેનાથની ભક્તિમાં ડૂબેલા છે. શ્રાવણ મહિનાના આ ખાસ અવસર પર દીકરીઓને પોતાના પિયરે જવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને લગ્ન પછીના પહેલા શ્રાવણ મહિનામાં દીકરીઓ પોતાના પિયરે જાય છે. જેનાથી દીકરીઓ માસનિક અને શારીરિક રૂપથી અધિક બની શકે. શ્રાવણમાં દીકરીઓને પિયર જવાની એક વિશેષ પરંપરા છે.શ્રાવણ પર દીકરીઓને પિયર જવું શા માટે શુભ માનવામાં આવે છે:
ઘણીવાર એવું થતું હોય છે કે દીકરીઓનું ભાગ્ય પુરા ઘરના ભાગ્યને નિયંત્રિત કરે છે. દીકરીની વિદાઈ થાય છે તો ઘરની સ્થિતિ ખરાબ બની જાતિ હોય છે. અને જો ઘરમાં વિવાહ પછી પણ દીકરીઓને સમ્માન ન મળે તો સ્થતિ ખુબજ બગડી જાતિ હોય છે.

1. દીકરીઓથી દરેક સમસ્યાનું નિવારણ થાય છે:

શ્રાવણ મહિનામાં જયારે દીકરીઓ પિયર આવે તો વિશેષ ઉપાયથી ઘર અને જીવનની દરેક સમસ્યાઓનું નિવારણ થઇ શકે છે. જયારે દીકરીઓ પિયર આવે ત્યારે તેના હાથે તુલસીનો છોડ લગાવો, જેટલા પણ દિવસ દીકરી ઘરમાં રહે રોજ સાંજે તુલસીની નીચે તેના હાથે દીવો કરાવો, તેના પછી દીકરીના ઘરમાં સુખ શાંતિ ની પ્રાર્થના કરો.

2. મકાન ન બની રહ્યું હોય:

જો કોઈનું ઘર ન બની રહ્યું હોય કે નવું ઘર ખરીદવામાં સમસ્યા આવી રહી હોય તો એવામાં એક ઉપાય કરી શકાય છે. દીકરીના ઘરે આવવા પર કોઈપણ મંગળવારે તેના પૈસાથી ખરીદેલા તેના જ હાથેથી  गुड़(ગોળ) લો. તેના પછી તે જ દિવસે ગોળ ને માટીના વાસણમાં રાખીને માટીમાં દાંટી દો. આવું કરવાથી તરત જ મકાન અને સંપત્તિ ની ઈચ્છા પુરી થઇ જાશે.

3. ઘરમાં કરજની સમસ્યા હોય:

શ્રાવણ મહિનામાં દીકરીના ઘરે આવવા પર બુધવારે દીકરીના હાથેથી રક્ષા સૂત્રથી લપેટાયેલી એક સોપારી લો અને તે સોપારીને પૂજા સ્થાન પર પીળાં રંગના કપડામાં રાખો, જલ્દી જ કરજ ની સમસ્યા દૂર થઇ જાશે.

4. શ્રાવણણમા દીકરીના ઘરે આવવા પર કરો આ ઉપાય:

શ્રાવણમાં દીકરી ઘરે આવે છે તો તેના હાથેથી એક ગુલાબી કપડામાં થોડા ચોખા  અને ચાંદી નો સિક્કો લો. ગુલાબી કપડામાં તે ચોખા અને સિક્કા ને બાંધીને પોતાના ધન સ્થાન પર રાખી દો. તેના પછી દીકરીના ચરણ સ્પર્શ કરો. આવું કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!