શ્રાવણ મહિનામાં આ રાશિના લોકોની દૂર થશે આર્થિક તંગી, આ રાશિ ના લોકો માટે ખતરો….

0

આ વર્ષ શ્રાવણ મહિનો 28 જુલાઈ થી શરૂ થઇ રહ્યો છે પણ સૂર્ય કર્કની સંક્રાતી ને લીધે શ્રાવણ માસ બુધવાર એટલે કે 18 જુલાઈ થી જ શરૂ થઇ ચુક્યો છે. સૂર્યના આ પરિવર્તન વિભિન્ન રાશિઓના જાતકો પર શુભ અને અશુભ અસર પડશે. આવો તો જાણીએ તમારી રાશિ પર તેની શી અસર પડશે.આ રાશિના લોકો માટે રહેશે શુભ:

 • 1. વૃષભ રાશિ: આ રાશિ ના જાતકો ના પરુષાર્થ માં વૃદ્ધિ થશે.
 • 2. મીથુન રાશિ: ધનમાં વૃદ્ધિ અને ધનલાભ થશે.
 • 3. કર્ક રાશિ: પોતાના વ્યક્તિત્વમાં નિખાર આવશે.
 • 4. કન્યા રાશિ: આ રાશિના લોકોને મનવાંછિત સફળતા મળશે.
 • 5. વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકોને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્તિ થશે.
 • 6. મકર રાશિ: મકર રાશિ ના લોકો માટે કાર્ય સિદ્ધિ થશે.
 • 7.કુંભ રાશી: આર્થિક તંગી દૂર થશે અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે.

આ રાશિના લોકો માટે રહેશે અશુભ:

 • 1. મેષ રાશિ: પરિવારના લોકો સાથે વિવાદો આવી શકે છે.
 • 2. સિંહ રાશિ: જમીન કે જાયદાદ ને લઈને વિવાદો થઇ શકે છે.
 • 3. તુલા રાશિ: કર્યો માં બાધા આવી શકે છે, વિરોધી અડચણ પૈદા થઇ શકે છે.
 • 4. ધનુર રાશિ: વિરોધીઓ હાવી રહેશે, શરીરમાં કોઈ વિકાર હોઈ શકે છે.
 • 5. મીન રાશિ: મીન રાશિના લોકો માટે સ્થાન પરિવર્તન કરવું પડી શકે છે.

ઉપાય: શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે એવામાં હર કોઈ ભગવાન શિવની ઉપાસના કરીને કલ્યાણની કામના કરી શકે છે. ભલે ભંડારી શ્રાવણ મહિનામાં આસાનીથી ભક્તોથી પ્રસન્ન્ન થતા હોય અને તેની મુસીબતોને દૂર કરે છે. પણ જો તમે કોઈ પંડિત કે જ્યોતિષશાસ્ત્રને જાણીને તમારા રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા કરશો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!