શ્રાવણ મહિનામાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર આ મંત્રનો જાપ તેમજ આ ઉપાય કરો…

કહેવામાં આવે છે કે ભગવાન શિવની આરાધના કરવી હોય તો શ્રાવણ મહિનો સૌથી સારો મહિનો છે. જો તમે ભગવાનને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તો આ મહિનો સૌથી બેસ્ટ છે. એટલા માટે શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા અર્ચના કરવી જેથી તમને એનું ફળ અચૂક મળશે. શ્રાવણ મહિનો એવો છે કે તમે પૂજા ભક્તિ થી ભોલેનાથ સુધી પહોંચી શકો છો.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનીએ તો આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ફળદાયી રહેવાવાળો છે.

મેષ- ऊॅ मंगलाय नमः નો જાપ કરવો તેમજ મીઠા જળ થી અભિશેક કરવો.

વુષભ- ऊॅ तेजोनिधाय नमः નો જાપ કરવો તેમજ દહીંથી અભિષેક કરવો

મિથુન-ऊॅ वागीशाय नमः નો જાપ કરવો તેમજ બીલીપત્ર ચડાવો.

કકૅ- ऊॅ सोमाय नमः નો જાપ કરવો તેમજ દૂધ તેમજ મિસરી ભેગુ કરીને અભિષેક કરવો .

સિહ- ऊॅ बभ्रवे नमः નો જાપ કરવો તેમજ જળથી અભિષેક કરવો

કન્યા- ऊॅ जीवाय नमः નો જાપ કરવો તેમજ દૂર્વા ચઢાવવી .

તુલા- ऊॅ भूमिपुत्राय नमः નો જાપ કરવો તેમજ દૂધથી અભિષેક કરવો.

વૃશ્ચિક- ऊॅ महीप्रियाय नमः નો જાપ કરવો તેમજ શેરડીના રસથી અભિષેક કરવો.

ઘન-ऊॅ भुजाय नमः નો જાપ કરવો તેમજ કનેર તથા ધંતુરાનું ફૂલ ચઢાવુ.

મકર- ऊॅ गंगाधराय नमः નો જાપ કરવો તેમજ બિલિપત્ર ચઢાવવું .

કુંભ- ऊॅ नीलकमलाय नमः નો જાપ કરવો તેમજ रूद्राष्टक પાઠ કરવો

મીન- ऊॅ भास्कराय नमः નો જાપ કરવો તેમજ પંચામૃતથી અભિષેક કરો

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!