ફિલ્મ શોલે તો તમે 10 વાર જોઈ હશે, પણ શોલે ની આ 8 તસ્વીરો તમે ક્યારેય પણ જોઈ નહિ હોય, જુઓ શૂટિંગ સમય ની તસ્વીરો…

0

એક જમાનાની ફેમસ ફિલ્મ ‘શોલે’ વિશે તો આજે પણ દરેક કોઈ જાણે જ છે. આ ફિલ્મ પહેલાની સાથે સાથે આજના લોકોને પણ ખુબ પસંદ માં આવી રહી છે. આ ફિલ્મને ગમે તેટલી વાર જોઈ લઈએ તો પણ દરેક વખતે તેને જોવાનું મન થઇ જ જાય છે. જણાવી દઈએ કે આ ફિલ્મ ને રમેશ સિપ્પી એ ડાયરેક્ટ કરી હતી. જયારે આ ફિલ્મ ની સ્ટોરી સલીમ જાવેદ એ લખેલી હતી. આજે અમે તમને આ ફિલ્મ ની અમુક એવી તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય પણ જોઈ નહિ હોય.

જણાવી દઈએ કે ફિલ્મ શોલે ના સમયે ધર્મેન્દ્ર ખુબ મોટા એક્ટર હતા અને તે આ તસ્વીર માં અમિત જી ને અલગ સીન માટે વાત કરી રહ્યા છે.
અમિતાબ તે સમયે ઇન્ડસ્ટ્રી માં એકદમ નવા હતા અને તેને લીધે જ તે ઘણીવાર ફિલ્મ ના જુનિયર આર્ટિસ્ટ સાથે પણ બેસતા હતા.તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી જ ધર્મેન્દ્ર અને હેમા માલિની એક બીજાની નજીક આવ્યા હતા અને આ તસ્વીર માં તમે જોઈ શકો છો કે અમિતાબ તે બંને ની તસ્વીરો લઇ રહ્યા છે.ફિલ્મ શોલે નો એવો કિરદાર જેના વગર ફિલ્મ પુરી ના થઇ શકે તે ગબ્બર સિંહ નો રોલ નિભાવનારા અમજદ ખાન આ તસ્વીર માં ફિલ્મ ના ડાયરેક્ટર ની સાથે વાત કરી રહ્યા છે.તે સમયે અમજદ ખાન પણ એક મોટા એક્ટર હતા અને તેની ખુબ ફેન ફોલોઇંગ પણ હતી અને આ તસ્વીર માં તે ફિલ્મ ના સેટ પર પોતાના ફેન્સ ની સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે.
ફિલ્મ શોલે નું નામ પહેલાથી જ એટલું લોકપ્રિય હતું કે ફિલ્મ ના સેટ થી એક તસ્વીર ને છાપા માં પણ છાપવામાં આવી હતી,આ તસ્વીર માં તમે અમિતાબ, ધર્મેન્દ્ર અને હેમા માલિની ને જોઈ શકો છો.
જણાવી દઈએ કે અમિતાબ અને ધર્મેન્દ્ર ને આ ફિલ્મ માં એક સાથે કામ કરવાનું ખુબ પસંદ માં પણ આવ્યું હતું અને તેઓ ફિલ્મ ની વચ્ચે વચ્ચે ખુબ મસ્તી પણ કર્યા કરતા હતા.આ તસ્વીર માં તમે શોલે ફિલ્મ ના દરેક કિરદારો ને એકસાથે જોઈ શકો છો. આ તસ્વીર ત્યારની છે જયારે આ ફિલ્મ ની શૂટિંગ પુરી થઇ ગઈ હતી. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here