આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની બેચલર્સ પાર્ટી પહેલા જુઓ સગાઈની તસવીરો, આવ્યું હતું બોલિવૂડ

0

હાલમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન ખૂબ જ ચર્ચાઓમાં છે. આકાશ પોતાની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્ન કરવા જઈ રહયા છે. આ વચ્ચે લગ્ન પહેલા અંબાણી પરિવારની બેચલર્સ પાર્ટીની ખબરો પણ આવી રહી છે. આકાશ અને શ્લોકાની બેચલર્સ પાર્ટીનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોર્ટીઝમાં કરવામાં આવ્યું હતું. લગ્ન પહેલા આકાશ અને શ્લોકોની સગાઈની તસવીરો સામે આવી છે જેમાં જાણીતી હસ્તીઓ પણ સામેલ થઇ હતી.

સગાઈના સમયે ઉદ્યોગ, ખેલ, રાજનીતિ સહીત ફિલ્મી જગતના બધા જ પ્રખ્યાત લોકો હાજર રહયા હતા. એક નજર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈમાં હાજર બધી જ હસ્તીઓ પર…
રણબીર કપૂર
સંજુ ફિલ્મની સફળતા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બનેલા અભિનેતા રણબીર કપૂર માતા નીતુ કપૂર સાથે આકાશ અંબાણીની સગાઈમાં પહોંચ્યા હતા.શબાના આઝમી
દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી તેમના પતિ લેખક જાવેદ અખ્તર સાથે આકાશ અંબાણીના સગાઈમાં હાજર રહયા હતા.સારા અલી ખાન
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી અને બોલિવૂડમાં આવતાની સાથે જ સિમ્બા જેવી ધમાકેદાર ફિલ્મની અભિનેત્રી સારા અલી ખાન પણ અંબાણી પરિવારના આ સમારોહમાં પહોંચી હતી.

રેખા
પોતાના અભિનય અને નૃત્ય માટે જાણીતી દિગ્ગજ અભિનેત્રી રેખા પણ અંબાણી પરિવારના દીકરાની સગાઈમાં હાજર રહી હતી.દિશા પટાની અને ટાઇગર શ્રોફ
પોતાના પ્રેમ સંબંધોને કારણે હંમેશા ચર્ચાઓમાં રહેનારા સ્ટાર કપલ દિશા પટાની અને ટાઇગર શ્રોફ પણ આકાશ અંબાણીની સગાઈમાં પહોંચ્યા હતા, અને આ પ્રસંગે આ જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here