શ્લોકા મેહતા અને ઈશા અંબાણીનો નણંદ-ભાભી સિવાય પણ છે એક ખાસ સંબંધ , જુઓ તસ્વીરો….

અમુક દિવસો પહેલા જ શ્લોકા મેહતા અને આકાશ અંબાણીની સગાઇ થઇ છે. કદાચ એવું તો કોઈ જ હશે જેઓ આ સગાઈ માં પહોંચી શક્યા ન હોય. શ્લોકા જલ્દી જ અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહી છે. પણ જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં ઈશા અને શ્લોકાનો એક ખુબ જ ખાસ રિશ્તો છે. આ રિશ્તો આજનો નથી પણ તે આકાશ શ્લોકાની સગાઈ પહેલાનો છે. જુઓ તેઓના રિશતાની અમુક ખાસ તસવીરો…

શ્લોકા મેહતા અને ઈશા અંબાણીનો છે એક ખાસ રિશ્તો.દોસ્તોની સાથે મસ્તી કરી રહેલી શ્લોકા મેહતા અને ઈશા અંબાણી. તેઓની વચ્ચેનો સંબંધ તમે આ તસ્વીરોમાં જોઈ શકો છો.
બંને વચ્ચે નણંદ ભાભી પહેલા એક બેસ્ટ ફ્રેન્ડ વાળો રિશ્તો છે.
એક સાથે લંચ કરી રહેલી ઈશા અને શ્લોકા.
ઈશાની સાથે ફરી રહેલી શ્લોકા મેહતા.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!