શિયાળાની ઠંડીમાં તમારા શરીરમાં આવે છે આવા 10 બદલાવ, જેની તમને જાણ પણ નથી થતી, વાંચો આર્ટિકલ…..


મગજ પર પણ પડે છે અસર.

અમુક લોકોને શિયાળાની ઠંડી ઋતુ ખુબજ પસંદ હોય છે. તેઓને કુલ સ્વેટર પહેરવું, ગરમા-ગરમ ડીસીશ ખાવી અને દિવસમાં પણ મોસમનું સુહાનું રહેવું તેઓને ખુબ પસંદ હોય છે. જ્યારે બીજી બાજુ અમુક લોકોને આ સીજન ખુબજ બકવાસ લાગતી હોય છે. તે માટે ખુબ વધારે કપડા પહેરવા, રાતે બહાર ન નીકળવું, ખુબ ઊંઘ આવવી વગેરે ખુબ મુશ્કિલ બની જાય છે.

આ સીજન તમને સારો લાગે કે નહિ, તમે તેને પસંદ કરો કે ન કરો પણ આ મોસમ તમને ઘણી રીતે પ્રભાવિત કરે છે.

વૈજ્ઞાનીક અને સાઈકોલોજીકલ સ્ટડીઝ માં આ વાત જાણવામાં આવી છે કે શિયાળાની સીજન તમારા શરીરમાં ઘણા એવા બદલાવ લાવે છે. આ બદલાવ નુકસાનદાયક અને ફાયદેમંદ બન્ને પ્રકારના હોઈ શકે છે. જે તમને માત્ર શરીરથી જ નહિ પણ મેન્ટલી પણ પ્રભાવિત કરે છે.

1. ઓછી માત્રામાં ગુસ્સો:

તમને સાંભળીને થોડું અજીબ લાગશે, પણ સ્ટડીની માનીએ તો તાપમાન ઓછુ થવાથી માણસનું મગજ પણ ઓછી માત્રામાં ગરમ થાય છે. તેના મગજમાં હિંસક વિચાર ઓછા થઇ જાય છે.

2. ઊંઘવાની આદત પર પ્રભાવ:

શિયાળાના દિવસોમાં પ્રકાશ પણ ઓછો હોય છે. આ કારણથી તમારી ‘સ્લીપ સાઈકલ’ પ્રભાવિત બને છે. એવામાં તમે દિવસ દરમિયાન અનિન્દ્રા થી ઘેરાયેલા રહો છો.

3. શારીરિક સંબંધ પર અસર:

શીયાળો તમારા બેડ રૂમની લાઈફને મારી નાખે છે. આ દિવસોમાં તમે કપડા પહેરેલાજ રાખો છો.

4. મુડ ખરાબ બનવું:

શું તમેં  Seasonal Affective Disorder (SAD) વિશે સાંભળ્યું છે. જે મોસમના લીધે મુડમાં બદલાવ આવવાની સ્થિતિ છે. માત્ર શરીર જ નહી પણ મગજ પણ ઓછા તાપમાનને લીધે પ્રભાવિત થાય છે. એવામાં તમને વધુ ડીપ્રેસિંગ ફિલ થાશે.

5. વધે છે વજન:

ઠંડીના દિવસોમાં આપળે ફીજીકલ એક્ટીવીટી ઓછી કરતા હોઈએ છીએ. સાથે જ આપણને ભૂખ પણ વધુ લાગે છે. મોટા ભાગે ગરમા-ગરમ અને ચટપટુ ખાવાની ઈચ્છા થતી હોય છે. એવામાં વજનતો વધવાનોજ છે.

6. ડ્રાઈ સ્કીન:

ઠંડીના દિવસોમાં મોટી સમસ્યા ડ્રાઈ સ્કીનની હોય છે. આ સમયે હવામાં નમી ઓછી માત્રામાં હોય છે, જેના લીધે સ્કીનનો આવો હાલ થતો હોય છે.

7. આ બીમારીઓ કરે છે પરેશાન:

શિયાળામાં મોસમ ડ્રાઈ હોવાને લીધી અસ્થમાના મરીઝોની સમસ્યા વધી જતી હોય છે. સાથે જ શરીર ગ્લુકોઝ લેવલને પણ કંટ્રોલ નથી કરી શક્તિ. જેને લીધે ડાયાબીટીસના મરીઝોને સાવધ રહેવું ખુબ જરૂરી છે.

8. માઈગ્રેનમાં પણ સમસ્યા:

જ્યારે તાપમાન ઓછુ થઇ જાય છે ત્યારે બૈરોમેટ્રિક પ્રેશર પણ ઓછુ થઇ જાતું હોય છે. જેને લીધે માઈગ્રેનની સમસ્યા ખુબ ગંભીર બની જાતી હોય છે. સાથે જ જોડોનું સોજી જવું પણ બને છે. જેને લીધે આર્થરાઈટીસના લોકોની સમસ્યા વધી જાય છે.

9. આંખોમાં પડે છે ફર્ક:

જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે ડ્રાઈ એરને લીધે આંખોમાં ઈરીટેશન થાય છે. જે સમસ્યા કોન્ટેક્ટ લેન્સ લાગાવાવાળાને વધુ પરેશાન કરતી હોય છે. જેનાથી દિલ પણ પણ વધુ અસર પડે છે.

10. અકસ્માતો થાય છે:

દેશના અમુક હિસ્સામાં શિયાળામાં સીજન ખૂબ ખતરા ભરી હોય છે. એવામાં ધુમ્મસ અને જાકળને લીધે અકસ્માતો થવાનો ભય રહે છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

શિયાળાની ઠંડીમાં તમારા શરીરમાં આવે છે આવા 10 બદલાવ, જેની તમને જાણ પણ નથી થતી, વાંચો આર્ટિકલ…..

log in

reset password

Back to
log in
error: