શિયાળામાં લસણ નું નિયમિત સેવન તમને આપી શકે છે અદ્દભુત તાકાત-નિરોગી શરીર……

1

લસણ ના તમે ઘણા ફાયદાઓ સાંભળ્યા હશે, તે એક એવી ચીજ છે જે રસોડા થી લઈને આયુર્વેદિક સુધી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મૂળ તે મધ્ય એશિયામાં ઉત્પન કરવામાં આવ્યું હતું જેના પછીથી તેણે પુરી દુનિયામાં પોતાની જગ્યા બનાવી છે. તે બારે માસ મળી શકે છે અને તેના સ્વાસ્થ્ય સંબન્ધિત ઘણા ફાયદાઓ છે.
લસણ શરીર ના સ્વાસ્થ્ય વિકારો ને દૂર કરવાની સાથે સાથે ઘણી દવાઓ માં પણ ઉપીયોગ માં લેવામાં આવે છે. સાથે જ તેને કાચું ખાવાથી અનેક રોગો ઠીક થવાની સાથે સાથે ઘણી બીમારીઓ થી પણ બચાવી શકાય છે. લસણ એક પ્રાકૃતિક એન્ટી બાયોટિક છે જે ત્વચા સમ્બન્ધી રોગો ને દૂર રાખવામાં પણ મદદગાર છે.
સાંતળેલા લસણ ના ફાયદાઓ:1. તમને જણાવી દઈએ કે લસણ ને સાંતળવા પર તેમાં કાર્બોહાઇડ્રેટ ની ભારે માત્રા મળી આવે છે. આ કાર્બોહાઇડ્રેટ શરીર ને વધુમાંવધુ ઊર્જા પ્રદાન કરે છે. તેનાથી બ્લડ પ્રેશર અને કબજિયાત ના દર્દીઓ ને ઘણો ફાયદો મળે છે.2. સાંતળેલા લસણ ને ખાવાથી શરીર માં પ્રતિરોધક ક્ષમતા ની સાથે સાથે તે રક્ત સંચાર ને પણ કંટ્રોલ કરે છે જેનાથી બ્લડ પ્રેશર નિયમિત રહે છે. સાંતળેલું લસણ હૃદય ના દર્દીઓ ને પણ ખુબ ફાયદો કરે છે. તેનાથી શરીર માં લોહી નો અભાવ દૂર થઇ જાય છે અને હાર્ટ એટેકે નો ખતરો પણ ઓછો રહે છે.3. ત્વચા માટે પણ તે ખુબ ફાયદેમંદ રહે છે અને સાંતળ્યા પછી તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણ શરીર ની અંદર ની સફાઈ કરીને તમને ઘણા રોગો થી દૂર રાખે છે.
4. જણાવી દઈએ કે જો તમે કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો સાંતળેલું લસણ જરૂર ખાઓ. ધ્યાન રાખો કે સાંતળેલા લસણ નું સેવન તમારે 3 દિવસ સુધી લગાતાર કરવાનું છે. આ ત્રણ બીમારીઓ ની સાથે સાથે તમારી નાની-મોટી સામ્સ્યાઓ પણ દૂર થઇ જાશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here