શિલ્પા શેટ્ટી એ સાઈ બાબા ને ચઢાવ્યો સોનાનો મુંગટ, પતિ પણ રહ્યા સાથે…જુવો 6 Photos ક્લિક કરીને

0

હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એ શિરડી જઈને સાઈ બાબા ના દર્શન કર્યા હતા. તેની સાથે પતિ રાજ કુન્દ્રા, દીકરો વિયાન, બહેન શમિતા શેટ્ટી અને માં સુનંદા શેટ્ટી પણ હાજર રહ્યા હતા. દરેક એ બાબા નો આશીર્વાદ લીધો.
શિલ્પા એ બાબા ને સોનાનો બનેલો મુગટ ચઢાવ્યો હતો. તસ્વીર માં મંદિર ના પંડિત શિલ્પા દ્વારા આપવામાં આવેલા સોનાના મુંગટ ને બાબા ના મસ્તક પર પહેરાવી રહ્યા છે.બાબા ની પ્રાર્થના-અર્ચના કરતી શિલ્પા ને સાઈ બાબા માં ખુબ આસ્થા રહી છે.
શિલ્પા એ પોતાની આ તસ્વીરો પોતાના એકાઉન્ટ પર પણ શેયર કરી છે. તેણે કૈંપશન માં લખ્યું કે, ”ધન્યવાદ સાઈ દરેક ચીજ માટે, વિશ્વાસ અને ધૈર્ય રાખવું મને શીખવ્યું છે. સાઈ સમાધિ ના 100 વર્ષ ને ઉજવી રહી છું”. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં ફિલ્મો થી દૂર રહે છે, પણ તે ટીવી પર રિયાલિટી શો ને જજ કરતા નજરમાં આવે છે. તે ઘણા ડાન્સિંગ ટીવી શો નો હિસ્સો પણ બની ચુકી છે.શિલ્પા શેટ્ટી ટીવી સિવાય ઈવેન્ટ્સ, પાર્ટી અને એવોર્ડ શો માં નજરમાં આવે છે. તે પોતાના પતિ રાજ કુન્દ્રા અને દીકરા ની સાથે સુંદર જીવન વિતાવી રહી છે.Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here