શિલ્પા શેટ્ટીએ દિવાળી પર આપી આલીશાન પાર્ટી, સલમાન,સુસ્મિતા સેન થી લઈને આખું બૉલીવુડ સિતારા આવ્યું જમીન પર

0

દિવાળી ના દિવસ ના હવે અમુક જ કલાકો ની વાર છે. આવતી કાલે એટલે કે 7 નવેમ્બર ના રોજ દિવાળી નો ભવ્ય તહેવાર લોકો ઉજવવાના છે. એવામાં બોલીવુડ પર પણ દિવાળી નો નશો ખુબ ચઢેલો જોવા મળ્યો છે. શાહરુખ ખાન પછી હવે શિલ્પા શેટ્ટી એ રવિવારના રોજ પોતાના ઘરે દિવાળી ની પાર્ટી રાખી હતી, જેમાં ઘણા કિંદરારો હાજર રહ્યા હતા. વાઈટ આઉટફિટ માં શિલ્પા પોતાના પતિ રાજ કુન્દ્રા અને દીકરા વિયાન એ મીડિયા ની સામે પોઝ આપ્યા હતા.મોડી રાતે પાર્ટી શરૂ થઇ હતી. મોટાભાગ ના સ્ટાર્સ ટ્રેડિશનલ કપડામાં નજરમાં આવ્યા હતા.

અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથે:શિલ્પાની આ પાર્ટીમાં બૉલીવુડ માં તમામ લોકોએ ખુબ મસ્તી કરી હતી. શિલ્પા ની પાર્ટી માં અરબાઝ ખાન, કરન કુન્દ્રા, અનુષા ડાન્ડેકર, ભૂષણ કુમાર, આર માધવન, મનીષા લાંબા વગેરે નજરમાં આવ્યા હતા.શિલ્પા શેટ્ટી આ પાર્ટી માં સિલ્વર રંગ ની એકદમ સુંદર ડ્રેસ માં નજરમાં આવી હતી.શિલ્પા ની પાર્ટીની રોનક વધારવા માટે દરેક મહેમાનો એ ખાસ ભૂમિકા નિભાવી હતી.દિવ્યા ખોસલા કુમાર અને ભૂષણ કુમાર.શિલ્પા એ પોતાના નજીકના કિરદારો ને આ પાર્ટી માં આમંત્રિત કર્યા હતા.
મનીષા લાંબા પણ આ પાર્ટી માં ખુબ જ સુંદર લાગી રહી હતી.અંગદ બેદી, નેહા ધૂપિયા:આયુષ શર્મા અર્પિતા ખાન:સલમાન ખાન:અલ્વિરા ખાન અગ્નિહોત્રી:સુષ્મિતા સેન,રોહમન શૉલ:
મનીષ મલ્હોત્રા, સોફી ચૌધરી:કરન જોહર:ચંકી પાંડે:શમિતા શેટ્ટી:કરન કુન્દ્રા, અનુષા ડાન્ડેકર:એકતા કપૂર:

તેની પહેલા પણ શાહરુખ ખાન ના બંગલા મન્નત પર દિવાળી ની પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, અર્જુન કપૂર, કરન જોહર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, વિધા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર, આદિત્ય રૉય કપુર, સહીત અન્ય ઘણા સીતારાઓ હાજર રહ્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here