લગ્નના 9 વર્ષ પછી શિલ્પાએ તોડી ચૂપકી, બોલી કે સલમાન લગ્ન પહેલા મારા ઘરે રોજ આવતો હતો અને પછી….!!

0

બૉલીવુડની ગલીઓમાં રિલેશનશિપની ચર્ચા જોરદારમાં રહેતી જ હોય છે. પછી ભલે ને વાત અત્યારની છે કે પછી 90 ના દાયકાની. પરંતુ અફેર કરવાનો સિલસિલો ખતમ થયો નથી. 90 ના દાયકામાં સુપરસ્ટાર રહેલી શિલ્પા શેટ્ટીનું નામ ઘણા સાથે જોડાયું હતું. કેટલાક સાથે તેને રિલેશનશીપને કબુલ કરી તો કેટલાક સાથે ચૂપચાપ ડેટ કરતી હતી. પરંતુ વર્ષો પછી શિલ્પાએ પોતાના રિલેશનની વાત એકદમ ખૂલીને કહી છે. તો ચાલો જાણીએ કે કોની સાથેના રિલેશનની વાત છે.બોલિવુડની ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 9 વર્ષ પછી તેના રિલેશનને લઈને 9 વર્ષ પછી સલમાન સાથેના રિલેશનની વાત જાહેરમાં કરી છે. શિલ્પા અને સલમાનના રિલેશનની ચર્ચા એ સમયે જોરદાર ચાલી રહી હતી. પરંતુ બંનેએ પોતાના રિલેશન ને લઈને ચુપકી જ રાખેલી હતી. તમને એ પણ જણાવી દઈએ કે બંને વચ્ચે પ્રેમ પરવાન મૂવી હતી ત્યારથી હતો. પરંતુ ક્યારેય બનેએ ખૂલીને આ વાત વિષે વાત કરી નથી. પરંતુ છેક હવે સલમાન સાથેના રિલેશન ની વાત શિલ્પાએ કરી છે. શિલ્પાએ આ વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે.

ઘણીવાર સાલમાન મારા ઘરે આવતા –
શિલ્પાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે મોટાભાગે સલમાન મારા ઘરે આવતો હતો ને મારા ઘરે જ રોકાઈ જતો હતો. આ દરમ્યાન તે મારા પાપા સાથે ખૂબ મસ્તી પણ કરતો હતો. જી હા, સલમાન ખાન તેના ઘરે ઘણીવાર આવતો હતો. અને અમે બધા જ્સાથે જમતા ને ખૂબ મસ્તી કરતાં ને અમારો સંબંધ એકદમ પરિવાર જેવો બની ગયો હતો. પાપા અને સલમાન સાથે ડ્રિંક્સ પણ કરતાં હતા ને ખૂબ મસ્તી પણ કરતાં હતા.

પાપા ના ગયા પછી સલમાન ખૂબ જ રડ્યો હતો –
શિલ્પાએ જૂના દિવસોને યાદ કરતાં કહે છે કે જ્યારે મારા પાપાની ડેથ થઈ ત્યારે સલમાન ખૂબ રડ્યો હતો. એ પછી એકવરા સલમાન અમારા ઘરે આવ્યો ને તરત જ તે એ ટેબલ પર જઈને બેસી ગયો, જ્યાં તે અને પાપા સાથે બેસીને ડ્રિંક કરતાં હતા. સલમાનને પાપા ખૂબ યાદ આવતા હતા. શિલ્પા અને સલમાન વચ્ચે ખૂબ જ ગાઢ સંબધ હતો. પરંતુ એમનું રિલેશન વધારે ટકયુ નહી ને તૂટી ગયું .

આ કારણે સલમાન અને શિલ્પાનું થયું હતું –
તમને જણાવી દઈએ કે સલમાનને લઈને શિલ્પા ઘણી જ સિરિયસ હતી. એવા માં તેને લાગ્યું કે તેમના રિલેશનનું  કશું થવાનું નથી. તો તેને સલમાનને છોડીને રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા. સાથે એ પણ કહ્યું કે તે સલમાન અને તેના રિલેશન ને જાહેરમાં એટલા માટે નહોતી  કહેતી કે તેને ખ્યાલ હતો કે તેના આ રિલેશનનું લાંબુ ભવિષ્ય નથી. હાલમાં શિલ્પા રાજ કુન્દ્રા સાથે સરસ જીવન જીવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here