વાહ શેરડીનો રસ પીવાના એટલા બધા છે ફાયદા..વાંચો તમને ચોક્કસ ખબર નહિ હોય – માહિતી વાંચો શેર કરો

0

શેરડીનું મૂળ રૂપ એક ઘાસ છે. જેમાં સુક્રોઝ તથા અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યને બેહતર બનાવી શકે છે. આજે અમે તમને શેરડીના રસના અમુક ફાયદાઓ વિશે જણાવીશું.

ભારત દુનિયામાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરતો દેશ છે. ગરમીઓની મોસમમાં શેરડીનાં રસથી વધુ અમુક પોષક અને સ્વસ્થ રાખનારું બીજું અન્ય કોઈ જ્યુસ નથી. શેરડીમાનું સુક્રોજ ગરમીઓના મોસમમાં તાજગીની સાથે-સાથે લાભ પણ આપે છે.

શેરડીના રસમાં જીંક, ક્રોમિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, કૈલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશીયમ અને કોપર ભરપુર માત્રામાં હોય છે. સાથે જ તેમાં વિટામીન A, C, B1, B2, B5, B6 અને લોહતત્વ એન્ટીઓક્સિડંટ, પ્રોટીન, ફાઈબર વગેરે ભરપુર માત્રામાં મળી આવે છે.

શેરડીના જ્યુસના ફાયદા:

શેરડીનો રસ ઘણી એવી બીમારીઓના બચાવ માટે ખુબ જ મદદરૂપ છે. તેનાથી તમારા મળ-મૂત્રના નિષ્કાસનમાં કોઈ જ પરેશાની નથી આવતી અને સંક્રમણ નથી થાતું. શેરડીનો રસ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદરૂપ છે. જેમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે જે આપના સ્વાદની સાથે-સાથે શરીરના હાનીકારક પદાર્થોની સાફ-સફાઈ કરે છે અને પાચનમાં પણ મદદરૂપ છે.

શેરડીના રસથી થનારા બાળકોમાં ખોડખાપણ આવવાની શક્યતા રહેતી નથી, સાથે જ તે હિમોગ્લોબીનનું સ્તર પણ વધારે છે. શેરડીના રસથી ત્વચા સાફ,અને સુંદર બને છે. શેરડીનો રસમાની પ્રાકૃતિક ખાંડ જે ડાયાબીટીસ નાં દર્દીઓ માટે લાભદાઈ છે. શેરડી કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં ખુબ જ મદદગાર સાબિત થઇ છે. સાથે જ સ્તન અને પ્રોસ્ટેટ કૈંસરના વિરુદ્ધ લડવામાં સાથે જ કીડનીને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદગાર સાબિત થયું છે.

શેરડીના રસમાં વધુ માત્રામાં મીનેરલ્સ હોય છે જે દાંતોની સુરક્ષાની સાથે-સાથે શ્વાસની દુર્ગંધને પણ ખત્મ કરી નાખે છે. તે તમારા નખ માટે પણ ખુબ જ ફાયદેમંદ છે.

શેરડીના રસમાના વિટામીન અને મીનેરલ્સ જે તાવના દર્દીઓ માટે ખુબ જ લાભદાઈ છે. તે વાળની લંબાઈ અને પોષણ પ્રદાન કરવામાં ખુબ જ લાભદાઈ છે. સાથે જ હાડકાઓને પણ મજબૂતી આપે છે.

શેરડીનો રસ તાવ અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓથી બચાવે છે. આ સમસ્યાથી શરીરમાં પ્રોટીનની કમી થવા લાગે છે. જેમાં બાળકો અને નવજાત શિશુઓને દોહરા પણ પડી શકે છે. શેરડીનો રસ તમારા શરીરમાં પ્રોટીનનો સંચાર કરે છે.

શેરડીનો રસ સુંદર ત્વચા માટે પણ લાભદાઈ છે. તે ત્વચાના દાગ-ધબ્બા, ઉમર અને નિશાનોને દુર કરે છે અને ત્વચાને એક નવી જ ચમક આપે છે. શેરડીના રસનું માસ્ક કે સ્ક્રબ ત્વચા માટે ખુબ જ લાભદાઈ છે.

વારંવાર વોશરૂમ જવાની સમસ્યામાં પણ શેરડીનો રસ ખુબ જ હિતકારી છે. શેરડીના રસમાં ખુબ માત્રામાં ફ્લેવેનોઈડસ, અને ફેનોલીક કમ્પાઉન્ડ હોય છે, ફ્લેવેનોડસમાં જલનરોધી, એન્ટી ટ્યુમર, એન્ટી ઓક્સીડંટ, એન્ટીવાયરલ તથા એન્ટી એલર્જીક ગુણ હોય છે જે શરીરને ખુબ જ ફાયદો અપાવે છે.

શેરડીના રસમાં આસાનીથી પચી જનારી ખાંડ હોય છે, જે તમને જોન્ડીસ જેવી બીમારીથી બચાવે છે. જોન્ડીસ દરમિયાન ગ્લૂકોજનું લેવલ નીચું આવી જવાની સમસ્યાને 3 થી 4 ગ્લાસ શેરડીનો રસ પી ને ઠીક કરી શકાય છે.

સાથે જ શેરડીનો રસમાં ઘા, જખ્મને જલ્દી ભરવી અને પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ કરવાનો ગુણ પણ મોજુદ છે. રોજાના શેરડીનો રસ પીવાથી પેટ, કીડની, દિલ, આંખો, મગજ તથા ગુપ્તાંગ ખુબ જ સ્વસ્થ રહે છે તથા તેમાં ખુબ જ મજબૂતી પણ આવે છે.

તે શરીરના કોલેસ્ટ્રોલ-LDL તથા ટ્રાઈગ્લીસરાઇડ્સમાં ખુબ જ કમી લાવે છે. આટલા બધા લાભદાઈ ગુણ હોવાને લીધે શેરડીનો રસ રોજાના નથી તો હફ્તામાં ખાનપાનમાં શામિલ કરવું અવશ્ય સિદ્ધ હોય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡