સલમાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગેલો ‘શેરા’ આખરે ક્યાંથી ઝડપાયો ? ધમકી આપવાનું આ હતું કારણ, વાંચો અહેવાલ

0

બૉલીવુડ ના સલમાન ખાન ને મારી નાખવાની ધમકી આપનારો શરૂ એટલે કે શેરા પ્રયાગરાજ ને ઈલાહાબાદ ના કરેલી થી શનિવાર ની રાતે બે વાગે ધરપકડ કરવામાં આવેલી છે. આ મામલામાં સલમાન ખાન ના પીએ એ શેરા ના વિરુદ્ધ બાંદ્રા થાણે માં કેસ દર્જ કરાવ્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ, બાંદ્રા થાણે ની પોલીસ આરોપીને લઈને મુંબઈ માટે રવાના થઇ ચુકી છે. રિપોર્ટ અનુસાર શેરા ફિલ્મોમાં રોલ ન મળવાને લીધે નારાજ હતો, માટે તેમણે સલમાન ને ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી, શેરા એ સલમાન ના પીએ ને પણ ધમકાવ્યા હતા.

આરોપી શેરા એ ઘણીવાર સલમાન ને મળવાની કોશિશ કરી:

પોલીસે જણાવ્યું કે, આરોપી શેરા મુંબઈ પરિવાર ની સાથે રહેતો હતો. તેની ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી. માટે તેમણે સલમાન પાસે કામ માગ્યું હતું. તેના માટે તેમણે ઘણીવાર આ બાબત ને લઈને સલમાન ને મળવાની કોશિશ કરી હતી, પણ સુરક્ષા ના ચાલતા તેને સલમાન ખાન ને મળવા ન દીધો. તેનાથી નારાજ થઈને સલમાન ને મોબાઈલ પર મારી નાખવાની ધમકી આપી દીધી. શેરા ની રાત ના બે વાગે ધરપકડ કરવામાં આવી હતી. હાલ શેરા નો એક અન્ય સાથી ફરાર છે જેની શોધ મુંબઈ પોલીસ ની એક ટિમ કરી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here