શાસ્ત્રો અનુસાર આ 7 વસ્તુઓનો કોઈપણ શરમ ને સંકોચ વગર કરવો જોઈએ સ્વીકાર, નહી તર ..!

0

આ વાત તો આપણે સૌ કરતાં જ હોઈએ છીએ કે કોઇની પણ અનુમતી વગર કોઈપણ વાતને સ્વીકાર કરવું એ સારી વાત નથી. એવું પણ કહીએ છીએ કે જરૂરત વગર કોઈ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ નહી. જો આમ જોઈએ તો કોઈને કોઈ વસ્તુ લેવાથી બચવું જોઈએ. કોઈ પાસેથી કશું લેવાથી માત્ર આપણાં સ્વાભિમાનને જ ઠેસ નથી પહોચતી.

પરંતુ ઇજ્જત પણ ઓછી થાય છે. પરંતુ કઈ વસ્તુ એવી પણ છે જે લેવામાં જરા પણ સંકોચ કરવો જોઈએ નહી, મનુસ્મ્તુતિના એક શ્લોકમાં પણ આનું ઉતમ વર્ણન કરવામાં આવ્યું છે.

શ્લોક :
સ્ત્રીયા રત્નેન્યો વિધ્યા ધર્મ, શોચમ શુભાષિત : વિવિધાની ચ શિલ્પાની સમાદેયાતી સર્વત : !!

આ શોલકનો અર્થ એ થાય છે કે ક્યારેય આ સાત વસ્તુ લેવામાં સંકોચ કરવો જોઈએ નહી. શુદ્ધ રત્ન, બીજી વિધ્યા, ત્રીજો ધર્મ, ચોથું પવિત્રતા, પાંચમું ઉપદેશ, છઠ્ઠુ અલગ અલગ પ્રકારના શિલ્પ, સુંદર અને સિકસિત સ્ત્રી જો મળે તો તેની લઈ લેવી જોઈએ. તેને લેવામાં કોઈપણ પ્રકારનો સંકોચ કરવો જોઈએ નહી.

વિધ્યા :
કહેવાય છે કે વિધ્યા એટલે કે જ્ઞાન એ એક એવી વસ્તુ છે જે વહેંચવાથી વધે છે. જ્ઞાન એ એક એવી વસ્તુ છે જેના વડે આપણે આ દુનિયામાં અલગ પહેચાન બનાવી શકીએ છીએ. અને તે સફળ બનાવે છે. માટે જ કહેવાયું છે કે જ્યાથી પણ જ્ઞાન મળે તેને તુરંત જ ગ્રાહ્ન કરવું જોઈએ ક્યારેય સંકોચાવું જોઈએ નહી.

ધર્મ :
સંસ્કૃત શબ્દ ધર્મનો અર્થ છે ધારણ કરવું. ધર્મ એ માત્ર એક શબ્દ નથી પરંતુ મનુષ્યના જીવનનો પણ એક સાર છે. ધર્મ આપણને સાચા માર્ગે ચાલતા શીખવે છે. વાસ્તવિક જીમ્મેદારીથી માહિતગાર કરાવે છે. બીજાનું સારું કરવાની શિક્ષા આપે છે. માટે તેને ગ્રહણ કરવામાં ક્યારેય સંકોચ અનુભવવો જોઈએ નહી.

ઉપદેશ :
ઉપદેશ એ એક જ્ઞાન નું જ રૂપ છે. જો કોઈ સાધુ સંતો ઉપદેશ આપી રહ્યા હોય તો તેને ધ્યાનથી સાંભળવો જોઈએ. તેમની વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ કેમકે એવું પણ બને કે એક ઉપદેશથી આખું જીવન જ બદલાઈ જાય.

સાચા રત્નો :
પોખરાજ, પન્ના, હેરા જેયવા રત્નો સાચાની સાથે સાથે મોંઘા પણ હોય છે. હીરા કોયલાની ખાણમાંથી નીકળતા હોવા છાતા પણ તે પવિત્ર છે. જો તમે પહેરશો તો ઘણા કામ આવશે, માટે તેને પહેરવાથી ક્યારેય સંકોચ અનુભવવો જોઈએ નહી.

પવિત્રતા અને સ્વચ્છતા :
પવિત્રતા અને સ્વચ્છતાનો અર્થ માનવજીવન સાથે જ નહી પરંતુ તેના આચાર વિચાર સાથે પણ જોડાયેલા છે. સફળતા ને પ્રગતિ માટે મનુષ્યના વિચાર શુદ્ધ હોવા જરૂરી છે. માટે હંમેશા પોતાને પવિત્ર રાખવા જોઈએ,

શિલ્પ :
3358

શિલ્પ કળા શીખતા વ્યક્તિએ શીખવનાર નો ધર્મ ને કુલ ના જોવું જોઈએ. તેનું ચરિત્ર અને સ્વભાવ પણ ના જોવો જોઈએ. તમારું લક્ષ્ય માત્ર ને માત્ર શીખવાનું જ હોવું જોઈએ. તમારે પૂરી નિષ્ઠા સાથે તેને ગુરુ માનીને શીખવું જોઈએ.

સુંદરા સ્ત્રી :
સ્ત્રીની સુંદરતા માત્ર ને માત્ર તેના ચહેરાથી જ નથી હોતી, પરંતુ તે અંદરથી પણ એટલી જ સુંદર હશે. જે સ્ત્રીનું ચરિત્ર શુદ્ધ છે તે સ્ત્રી તેના પરિવારનું ધ્યાન રાખે છે તે સ્ત્રી સૌભાગ્યશાળી હોય છે અને તે બધાના નસીબમાં હોતી નથી. માટે જ સ્ત્રીને ધર્મ અને જાતીના આધારે ક્યારેય તોલવી જોઈએ નહી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here