શારીરિક કમજોરી દૂર કરવા માટે ખાલી પેટ રોજ ખાઓ કિશમિશ, થશે જાદુઈ અસર….

આયુર્વેદ ના અનુસાર રોજ સવારે ખાલી પેટ કિશમિશ ખાવામાં આવે તો કેન્સર અને કિડની સંબંધી રોગોનો ખતરો ઓછો થઇ જાય છે. શરીરની કમજોરી દૂર કરીને, એનર્જી લેવલ વધારવામાં કિશમિશ ખુબ જ ફાયદેમંદ છે. જાણો કિશમિશ ના સેવનથી સ્વાસ્થ્ય પર થતા અન્ય ફાયદાઓ. 1. તાવ:
તેમાં રહેલા એન્ટી બાયોટિક તત્વો થી તાવ જલ્દી જ દૂર થઇ જાય છે. તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અને એનર્જી લેવલ વધી જાય છે.2. કબજિયાત:
મુઠ્ઠીભર કિશમિશ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટ તેનું પાણી પીઓ અને કિશમિશ ને ચાવીને ખાવાથી કબજિયાત દૂર થઇ જાય છે.3. લોહી ની ખામી:
તેમાં આયરન સારી માત્રા માં હોય છે. માટે તેનું સેવન કરવાથી ખૂનની કમી ની સમસ્યા પણ દૂર થઇ જાય છે.4. કિડની:
તેનાથી બોડી ના ટોક્સિન બહાર નીકળી જાય છે અને કિડની સ્વસ્થ રહે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!