શરીરનાં આં 6 અંગો પર તલ નું હોવું દર્શાવે છે મહત્વની નિશાની, જાણો ક્યા અંગો પર તલ હોય છે..

0

મોટા ભાગે જોવામાં આવે છે કે આપણા શરીર ના કોઈ ને કોઈ હિસ્સામાં તલ હોય છે. શરીર નાં આવા વિભિન્ન અંગો પર તલ નું હોવું જે દરેક કાઈક અલગ અલગ મહત્વ ધરાવે છે. આજ કારણ છે કે આ તલ ને કવિઓ, શાયરો, લેખકો, પ્રીમીઓ અને ગીતકારો દ્વારા હંમેશા પ્રભાવિત કરવામાં આવ્યા છે અને તેઓ આવા નિશાન થી લઇ ને હંમેશા કાઈક ને કાઈક લખતા રહેતા હોય છે.

હસ્તરેખા વિજ્ઞાન માં હથેળી પર ઉપસ્થિત રેખાઓ સિવાય બીજા અન્ય કોઈ અંગો પર તલ કે મસા નાં હોવા નું પણ મહત્વ દર્શાવામાં આવ્યું છે. શરીર નાં અમુક અંગો એવા છે કે, જ્યાં તલ નું હોવું કોઈ વ્યક્તિ કેટલો કામુક છે તે દર્શાવે છે. જો કે એ વાત પણ છે કે કોઈ વ્યક્તિ નાં કોઈક એવા અંગો પર તલ નું હોવું દર્શાવે છે કે વ્યક્તિ ને અધિક કામુકતા ને લીધે પછી ભવિષ્ય માં પરેશાનીઓ પણ થઈ શકે છે. જો તમારા માં પણ કામુકતા ની ભાવના પ્રબળ હોય તો, જોઈ લો તમને આ અંગો પર તલ કે મસા ચોક્કસ હશે.

શુક્ર પર્વત:

હાથ ની હથેળી માં આ સ્થાન અંગુઠા ની નીચે આવે છે. શુક્ર ને કામ ભાવ માટે નો ગ્રહ માનવામાં આઅવે છે. જેના શુક્ર પર્વત પર તલ હોય,તેવી વ્યક્તિ માં કામુકતા ની ભાવના એટલી વધારે હોય છે કે પ્રેમ ની ખુશી મળવાની સંભાવના પ્રબળ બની જાય છે. જો કે શુક્ર પર્વત પર તલ ની હાજરી ને લીધે ઘણા લોકો સાથે સંબંધ બનવાની સંભાવના પણ વધારે રહે છે, જેને લીધે સમસ્યા પણ સર્જાય છે.

હોંઠ ઉપર તલ:

જો તમારા હોંઠ ના ઉપર નાં ભાગે તલ છે, તો સમજી લ્યો કે તમારી અંદર કામ ની ભાવના નો પૂરો સમુદ્ર જ છે. ઉપર નાં હોંઠ પર હોવું એ કામદેવ નો વાસ માનવામાં આવે છે. આ સ્થાન પર તલ હોવું પણ કામુકતા ની નિશાની છે.

જમણી આંખ પર તલ:

આ જગ્યા પર તલ હોવાનો મતલબ છે કે તમારી આંખો માં પ્રેમ નો સમુદ્ર છે. તમારી અંદર કામુકતા ની ભાવના માટે કોઈ ખામી નથી.

ગુપ્તાંગ પર તલ:

જો તમારા ગુપ્તાંગ પર તલ છે તો, આ બાબત ને જરૂર વાંચો. કેમ કે સમુદ્ર શાસ્ત્ર માં આ અંગ પર તલ નું હોવું ખુબ વધારે પડતા કામુકતા ની ભાવના ને દર્શાવવામાં આવી છે. આવી વ્યક્તિ પોતાની આ કામુકતા ને લીધે પોતાની યૌન શક્તિ જલ્દી થી ખોઈ બેસે છે.

જાંઘ પર તલ:

જાંઘ પર તલ નું હોવું કામુકતા ની નિશાની છે. જો તમારી જાંઘો પર પણ તલ છે, તો સમજી લ્યો કે તમે એકદમ કામુક મિજાજના છો.
છાતી પર તલ:

છાતી પર તલ નું હોવું દર્શાવે છે કે તમે તમારા જીવન સાથી ને ખુબજ પ્રેમ કરનારા છો.

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here