શરદ પૂનમના દિવસે આ કામ ક્યારેય ન કરશો નહીતર આવશે ધનની ઉણપ , જાણો શુભ મુર્હુત…

0

24 ઓક્ટોમ્બર ને બુધવારના દિવસે શરદ પૂનમ છે. હિરાત પણ કહેવામાં આવે છે. આ દિવસે ખૂબ ચંદ્રમા એમના પ્રકાશથી આખી પૃથ્વી પર અમ્રુત વરસાવી રહ્યા હોય છે, આ દિવસથી જ સુંદરતાની શરૂઆત થાય છે.
પૂનમનો દિવસ એટ્લે દેવી દેવતાઓનો દિવસ છે માટે જો આ દિવસે તમે કોઈ પણ દેવી દેવતાને પ્રાર્થના કરો તો તે ઝડપથી મનોકામના પૂર્ણ થાય છે. પૂનમની રાત્ર એ જાગવાની રાત છે, આ દિવસે રાત્રે ચંદ્રના પ્રકાશમાં મૂકેલ દૂધ પૌઆને ચંદ્રના પ્રકાશમાં રાખવામા આવે છે ને પછી ખાવામાં આવે છે. આ ન્દુધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્વ છે. આ દિવસને લોકો જાગરણ પણ કરે છે. અને રાસ પણ રમે છે.

24 ઓક્ટોમ્બરે છે પૂર્ણિમા :
શરદપૂર્ણિમા આસો માસની શુક્લ પક્ષમાં આવતી પૂર્ણિમાને કહેવામા આવે છે. આ દિવસને દિવાળીની રાત જેટલું જ મહત્વ શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે. રંતુ આ વખતે તિથી ફેરફારના કારણે થોડી ગડબડ થઈ છે હે 23 ના શરદપૂનમ છે કે 24 ના છે, પણ હકીકતમાં પૂર્ણિમા 24 ના જ છે, ગુગલમાં સર્ચ મળતું 13 ઓક્ટોબર લખેલું જોવા મળે છે. પરંતુ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમા 24 ઓક્ટોબર, બુધવારે ઉજવવામાં આવશે, આ દિવસે, દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.

શા માટે દૂધપૌઆ બનાવવામાં આવે છે ”

એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાતે આકાશમાં ચંદ્ર તેની શીતલ ચાંદની સાથે આકાશમાંથી અમૃત વરસાવી રહ્યા હોય છે. એટલા માટે જ આ દિવસે પૌઆ બનાવવામાં આવે છે અને તેને રાતના ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. તે જ સમયે, તેઓ છત પર માટીનો ધડો પાણી ભરેલો પણ રાખવામા આવે છે અને બીજા દિવસે, આ પાણી થી પોતાની ઇચ્છાપૂર્તિ માટે પ્રાર્થના રી સ્નાન કરો.

શરદપૂનમને લોકો જાગરણની રાત કેમ કહે છે ? :

શાસ્ત્રો અનુસાર આ દીવસે દેવી લક્ષ્મી સમુદ્રમંથનમાંથી જન્મ્યા હતા. આ દિવસને દેવી લક્ષ્મીનો પ્રાગટ્ય દિવસ પણ કહેવામા આવે છે, અને આ દિવસે દેવી લક્ષમી ભગવાન વિષ્ણુ સાથે ફરવા નીકળે છે. અને જે લોકો જાગે છે તેના ઘરે માતા લક્ષ્મી જાય છે અને જે લોકો સૂતા હોય છે તેના ઘરે માતા લક્ષ્મી ક્યારેય જતાં નથી. માટે દેવી લક્ષ્મીની કૃપા પોતાના પરિવાર પર બની રહે એટ્લે આ દિવસને જાગરણની રાત કહેવાય છે અને એટ્લે જ લોકો આ દિવસે રાસ રમી આખી રાત જાગે છે.

પૂર્ણિમાનો સમય :

24 ઑક્ટોબરના રોજ, શરદ પૂર્ણિમાનો સમય 5:40 વાગ્યાથી બપોરે 5:45 વાગ્યાનો રહેશે જે ખૂબ સારો છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ કોણ સારું કાર્ય ફળદાયી ગણવામાં આવ્યું છે. આ પછી, 9:24 થી 11:37 ની વચ્ચે દેવી લક્ષ્મી પૂજા માટે પણ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, લોકો સંપૂર્ણ રીતે દેવી લક્ષ્મીની ઉપાસના કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here