શંખ વગાડવા સિવાય પણ ઘણી રીતે ઉપયોગી થાય છે, વિશ્વાસ નથી આવતો તો વાંચો આ ખબર…..

0

હિંદુ ધર્મ ના અનુસાર કોઈ પણ શુભ કામ નો આરંભ શંખ વગાડ્યા પછી કરવા માં આવે છે પછી તે મહાભારત નું યુદ્ધ રહ્યું હોય, રામાયણ નું યુદ્ધ રહ્યું હોય કે પછી ઘર માં રાખેલ સત્યનારાયણ ની કથા હોય. ભારત માં મોટા ભાગે હિંદુ ધર્મ ને માનવા વાળા ના પૂજા ઘર માં શંખ રાખવા માં આવે છે અને શુભ કાર્ય માં તે વગાડવા માં આવે છે. પરંતુ શું આપે એ સાંભળ્યું છે કે શંખ નો પ્રયોગ હેલ્થ બેનેકીત્સ માટે પણ કરવા માં આવે છે? નહિ સાંભળ્યું તો અમે આપને જણાવી દઈએ કે શંખ વગાડવા થી ઘણા પ્રકાર ના શારીરિક ફાયદા, શંખ ને જે પાણી માં રાખવા માં આવે છે જો તે પાણી નો ઉપયોગ પીવા ના રૂપ માં કરવા માં તેનાથી કૈલ્શિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વ મળે છે તેના સિવાય શંખ રાખવા ના એટલા બેનિફિટસ છે કે આપ અત્યારે જઈને શંખ લઈને આવશો અને તે આપના ઘર માં હશે તો તેનો પ્રયોગ વગાડવા સિવાય પણ કરવા લાગશો. શંખ વગાડવા થી થાય છે ઘણા પ્રકાર ના શારિરીક ફાયદા

મોટાભાગે આપને હિંદુ ધર્મ માં કોઈ પણ પૂજા શરુ કરતા પહેલા અને પૂજા પૂરી થયા પછી શંખ વગાડતા સાંભળ્યું હશે. એવું એટલા માટે થાય છે કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર, શંખ હિન્દુત્વ નું પ્રતિક છે અને તેને વગાડવા થી તેની ધ્વની સીધી ભગવાન સુધી પહોંચે છે અને આપની પૂજા સ્વીકારવા માં આવે છે. પરંતુ શંખ નો પ્રયોગ ભગવાન ની પૂજા સિવાય પણ ઘણી રીતે કરવા માં આવે છે, પછી આપ તેને દરેક દિવસ ૧૦ મિનીટ વગાડો કે પછી તેને આખી રાત્રી પાણી માં ડૂબાડી ને રાખી દેવું આગળ ના દિવસે સવાર માં તે પાણી નો ઉપયોગ કોઈ પણ રૂપ માં કરી લેવો. તેનાથી કોઈ ફર્ક નથી પડતો, શંખ દરેક રીતે ફાયદાકારક રહે છે. હવે ચાલો આપને આ પોસ્ટ માં અમે જણાવા જઈએ છીએ કે શંખ કયા કયા રૂપ માં આપણા માટે ફાયદાકારક રહશે.૧. શંખ ને વગાડવા થી ફેફસા ફેલાય છે અને તેનાથી અસ્થમા કે શ્વાસ થી જોડાયેલ સમસ્યા દુર થાય છે અને આપને આંતરિક રૂપ થી ખુબ ફાયદો થાય છે.

૨. શંખ વગાડવા થી રેકટલ મસલ્સ સંકોચાય ને ફેલાય છે તેનાથી એક્સસાઈઝ પણ થાય છે. ગૈસ્ટ્રીક અને પેટ જેવી સમસ્યા આ વગાડવા થી દુર થાય છે.

૩. પ્રોસ્ટેટ મસલ્સ ની એક્સસાઈઝ તો થાય જ છે તેને વગાડવા થી તેમાં સોજો નથી આવતો. યુરીનરી બ્લૈડર ની એક્સસાઈઝ પણ થાય છે તેનાથી જોડાયેલ ઘણી બીમારીઓ થી બચાવ પણ થાય છે.

૪. શંખ વગાડવા થી મસલ્સ ની એક્સસાઈઝ થાય છે અને ચેસ્ટ ની ટોનીંગ પણ થાય છે. તેના સિવાય વોકલ કાર્ડ અને
થાઈરોઈડ થી જોડાયેલ સમસ્યા માં પણ ફાયદો મળે છે.૫. સ્નાન કર્યા પછી જો આપ શંખ ને આપની સ્કીન પર હળવું હળવું રફ કરશો તો આપની સ્કીન ગ્લો કરવા લાગશે. તેનાથી આપ શંખ ને આપના દૈનિક રૂપ થી કરવા લાગશો.

૬. આખી રાત શંખ ને પાણી માં રાખી દેવો અને પછી તે પાણી થી આંખો ને સાફ કરવી તેનાથી આપની આંખ હેલ્દી રહશે.

૭. આર્યુવેદ ના અનુસાર, શંખોદક ના ભસ્મ ના ઉપયોગ કરવા થી પેટ થી જોડાયેલ ઘણી બીમારીઓ જેવી કે પથરી, પીલીયા અને પાચન શક્તિ બધું સારું થઇ જાય છે. જોકે આનો ઉપયોગ કરતા પહેલા કોઈ એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.