શનિવાર ના દિવસે આ 4 ચીજો ચઢાવાથી બદલી શકે છે તમારી કિસ્મત…..

0

શનિદેવને કર્મ ફળ દાતા કહેવામાં આવ્યા છે.આપણા કર્મના અનુસાર આપણાં સારા-ખરાબ કર્મોનો હિસાબ નું ફળ શનિદેવ આપે છે.જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે જેના ઉપર શનિની દિશા ચલ હોય છે .તેના પર બધા ગ્રહ અને તેની કુંડળી પર તેનો પ્રભાવ પડે છે અને શનિદેવના હિસાબ થી શુભ અને અશુભ પ્રભાવ પડે છે શની ની દિશા આવવાથી જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે.શનિવાર એ શનિદેવનો વાર છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે પૂજા કરવી જોઈએ અને આ ચાર ચીજોનો ચઢાવો કરવો જોઈએ જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારી કિસ્મત ચમકાવી શકે છે.

1.સરસવનું તેલ:શનિદેવને તેલ અધિક પ્રિય છે અને જે વ્યક્તિ શનિવારના દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવે છે.તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.શનિદેવને શનિવારે તેલ ચઢાવવા વાથી વ્યક્તિ પર અશુભ ફળની કમી થાય છે. હાલ પણ દર શનિવારે શનિ મંદિર પર ભીડ જોવા મળે છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે તેલ ચઢાવે છે.

2. કાળા તલ:જ્યોતિષશાસ્ત્રમાં શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલનો પણ ખાસ્સુ મહત્વ બતાવવામાં આવ્યું છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરીને કાળા તલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.કાળા તલના સિવાય પણ કાળી વસ્તુ ભેટ કરવાથી ઘણો ફાયદો થાય છે.

3. નારીયલ:હિન્દુ ધર્મમાં પૂજા માં નારિયેળ નું મહત્વ વિશેષ છે.કોઈપણ પૂજામાં નારિયેળ હોવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે.આ જ રીતે શનિદેવના પણ નારીયલ ચઢાવવું જોઈએ કે જેનાથી શનિદેવ પ્રસન્ન થાય અને તમારી કુંડળી દોષ દૂર કરે.

4. ભુરા ફુલ:શનિદેવને ભૂરો રંગ ખૂબ જ પ્રિય છે.તેઓ હંમેશા ભૂરા વસ્ત્રોમાં રહે છે.ભૂરો રંગ શનિદેવને પસંદ હોવાથી શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે શનિદેવને ભૂરા અર્પણ કરવા જોઈએ અપરાજિતા ના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા કુંડળી દોષ દૂર કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!