શનિ જયંતિ 15 મી મે મહા સંયોગ, રાશિ અનુસાર કરો આ દાન… થશે અઢળક ફાયદો – વાંચો આર્ટીકલ

0

શનિ જયંતિ ૧૫મી મે મહા સંયોગ

રાશિ અનુસાર કરો આ દાન…

આ વર્ષએ શની જયંતિ નો ખૂબ મોટો સંયોગ મળી રહ્યો છે. શાસ્ત્ર અનુસાર જો માનીએ તો શનિદેવનો જન્મ દિવસ એટલે શનિ જયંતી. આ વખતે ૧૫મી મે મંગળવાર 2018 શની જયંતિ છે. 15મી તારીખ શનિજયંતીના દિવસે કૃષ્ણપક્ષની અમાવસ્યા પણ છે. મંગળવારે હનુમાનજીના દિવસે તે દિવસે શનિ જયંતિ આવી રહી છે. જ્યોતિષ અનુસાર શનિ જયંતિ ગણા બઘા વર્ષ પછી આ દિવસે આઈ રહી છે. તેનો પ્રભાવ તમારા જીવન પર પણ પડી શકે છે. તેથી તમે રાશિ અનુસાર આ વસ્તુઓનુ દાન કરવાથી તમને તેનો શું પ્રભાવ પડશે.

મેષ રાશિ

મેષ રાશીનો સ્વામી મંગળ ગ્રહ છે એટલે આ રાશિ અગ્નિ તત્ત્વની રાશિ છે મેષ રાશિના જાતકોએ તેમની કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવામાં આવતા હોય તો શનિ જયંતિના દિવસે કોઈ ગરીબને તેલ અથવા મીઠુ દાન અવશ્ય કરો. તેથી તેમને સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશી

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તેની રાશિ તત્વો ભૂમિ છે.જ્યોતિષ અનુસાર શનિ જયંતિના દિવસે વૃષભ રાશિના જાતકો ગોળ અને ચણા નુ દાન જરૂરમદં ને કરે તો તેમના જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જશે.

મિથુન રાશિ

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને વાયુ તત્વની રાશિ છે મંગળવારે શનિ જયંતિ નો શુભ યોગ બની રહ્યો છે તેથી મિથુન રાશિવાળા લોકો ગરીબને કપડા અથવા અન્નદાન કરે તો તેમને શુભ ફળ પ્રાપ્ત થશે

કર્ક રાશી

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેમજ તે જળ તત્વની રાશિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાલે છે.આ દિવસે કર્ક રાશીએ ગૌમાતાને લીલુ ઘાસ તેમજ કૂતરાને રોટલી આપવાથી તમારુ બગડી ગયેલું કામ પુરૂ થાય છે.

સિંહ રાશી

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે.જ્યોતિષ અનુસાર શનિદેવની કૃપા મેળવવા ઈચ્છતા હોય તેમ જ સફળતા પ્રાપ્ત કરવા માગતા હોવ તો તમે તમારા ઘરની છત પર ખુલ્લા સ્થાન પર પક્ષીઓને દાણા તેમ જ પાણી અવશ્ય આપો એમ જ બુઝુર્ગોની સહાયતા કરવી.

કન્યા રાશિ

કન્યા રાશીનો સ્વામી બુધ છે કન્યા રાશિ ભુમિ તત્વની રાશિ છે દિવસે સનીદેવ ના આશીર્વાદ ઈચ્છતા હોવ તો કન્યા રાશિવાળા જાતકોએ ભિક્ષુક ને ચોખાનું દાન આપવુ.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે તેમજ રાશિ તત્વો વાયુ છે ૧૫મી મે મંગળવારના દિવસે શનિ જયંતીનો ખાસ યોગ બની રહ્યો છે તેથી તુલા રાશિવાળા જાતકોએ ગરીબ ને અન્ન અને ફળ નુ દાન કરવું .જેથી તેમને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને જળ તત્વની રાશિ છે. તેથી આ રાશિના જાતકોએ પક્ષીઓને દાણા અને પાણી આપવુ તેમજ ગરીબો ને અન્નદાન કરવું શનિજયંતીના દિવસે શનિની કૃપા પ્રાપ્ત થશે.

ધનુ રાશિ

ધનુ રાશિના સ્વામી ગુરુ છે અને આ રાશિ અગ્નિ તત્વની રાશિ સેક્ અને જયંતીના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે તેથી ધનુ રાશિના જાતકોએ બુઝુર્ગોની સહાયતા કરવી અને ગરીબ અને અન્ના દાન કરવો.

મકર રાશિ

મકર રાશિનો સ્વામી શનિ છે. સની રાશિ સ્વામી હોવાને કારણે આ શનિ જયંતિના દિવસે મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે તેથી મકર રાશિના જાતકોએ પક્ષીઓને લીલું ઘાસ ખવડાવો અને અન્ન આપો.

કુંભ રાશી

કુંભ રાશિનો સ્વામી શનિ છે તેમજ વાયુ તત્વની રાશિ છે સની જયંતીના દિવસે કુંભ રાશિવાળા જાતકોએ ગરીબોને મિઠાઈ આપવાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થશે.

મીન રાશિ

રાશિનો સ્વામી ગુરૂ છે. મીન રાશિના જાતકો ભાવુક સ્વભાવ પ્રકારના હોય છે.અા રાશિવાળા જાતકો ગરીબોને અન્ન દાન કરે તો તેમની ઉન્નતિ પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!