શનિ નો પ્રકોપ જેલવા માટે તૈયાર થઇ જાય આ 3 રાશિઓ, આ તારીખ થી શરૂ થાશે તમારો ખરાબ સમય…..

0

જેવું કે તમે બધા જાણો છો કે હિન્દૂ ધર્મ માં જ્યોતિષશાસ્ત્ર ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ જ્યોતિષ વિદ્યા દ્વારા આપણે કોઈપણ વ્યક્તિ ના ભૂતકાળ અને ભવિષ્ય ની જાણ લગાવી શકીયે છીએ. આ જ્યોતિષ શાસ્ત્ર માં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ દરેક રાશિઓ રોજ તમને તમારો આવનારો સમય જણાવે છે. તે જ વાત ને ધ્યાનમાં રાખીને આજે અમે તમને આ ત્રણ રાશિઓ વિશે જણાવીશું જેઓનો ખરાબ સમય ખુબ જ જલ્દી શરૂ થવાનો છે. આ રાશિઓ પર શનિ ગ્રહ નો નકારાત્મક પ્રભાવ પડવાનો છે. એટલે કે આ રાશિઓને શનિના પ્રકોપ થી પસાર થવું પડશે. આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે આ ખરાબ સમય ને કેવી રીતે ટાળી શકાય.1. મિથુન રાશિ:

આ રાશિના લોકો માટે 9 નવેમ્બર થી લઈને 31 ડિસેમ્બર ની વચ્ચે નો સમય ખુબ દુઃખદાયી રહેવાનો છે. આ વચ્ચે તમારી સાથે ઘણી ઘટનાઓ બનશે જે તમારી જિંદગી માં ભૂકંપ લાવી દેશે. તમારી સાથે કોઈ ઘટના કે કોઈ અનહોની થવાથી પરિવાર પર સમસ્યા આવવાનો પૂરો યોગ બની રહ્યો છે. એવામાં તમારે આ દરમિયાન ખુબ સંભાળી ને રહેવાની જરૂર છે અને દરેક પગલું પણ સંભાળીને લેવું પડશે. એવમા જો તમે તમારા આ ખરાબ સમયને ટાળવા માગો છો તો તમારે ત્રણ શનિવાર સુધી લગાતાર કાગડા ને પીળા ચોખા ખવડાવવવાના રહેશે. તેનાથી તમારી ઉપર શનિ નો પ્રભાવ હટી જાશે અને તમારો ખરાબ સમય પણ ટળી જાશે.

2. મકર રાશિ:

આ રાશિના લોકો માટે 6 નવેમ્બર થી લઈને 9 ડિસેમ્બર સુધીનો ખરાબ સમય બની શકે તેમ છે. આ વચ્ચે તમારી ભારે માત્રામાં ધનહાનિ પણ થઇ શકે તેમ છે. આ ધનહાનિ કોઈ નુકસાન કે પછી ધોખાગીરી ના ચાલતા પણ થઇ શકે છે. એવામાં તમારે પૈસા અને સંપત્તિ નું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને પૈસા ની બાબતમાં કોઈના પર ભરોસો ન કરો. જો તમે તમારી આ ધનહાનિ ને રોકવા માગો છો તો શનિવાર ના દિવસે કાળા રંગ ના કુતરા ને ઘી વાળી રોટલી ખવાડવો. આવું તમે ઓછામાં ઓછા 3 શનિવાર સુધી લગાતાર કરો. તેનાથી તમારું દુર્ભાગ્ય દૂર થઇ જશે અને તમારું ધન પણ સુરક્ષિત રહેશે.

3. મીન રાશિ:

આ રાશિના લોકો માટે 10 નવેમ્બર થી લઈને 18 ડિસેમ્બર સુધીનો સમય ખુબ જ ખરાબ જાવાનો છે. આ દરમિયાન તેમ જે પણ કામ કરવા માગશો તે બગડી જશે. માટે આ વચ્ચે કોઈ નવા કામ ની શરૂઆત ન કરો. સાથે જ તમારા સંબંધો ને લઈને પણ સજાગ રહો. આ વચ્ચે કોઈની સાથે મતભેદ પણ થઇ શકે છે. આ ખરાબ સમય ને ટાળવા માટે તમે શનિ મંદિરમાં જઈને તલ ના બનેલા લાડુ અર્પણ કરો. જેનાથી તમારા ખરાબ સમયમાં કોઈ દુવિધા નહિ આવે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here