શાકા લાકા બુમબુમ સીરીયલનો સંજુ યાદ છે? હવે લાગે છે કઈંક આવો અને આ સુંદર હિરોઈન સાથે છે અફેર, જાણો કોણ છે તે…

0

શું તમને આજે પણ  વર્ષો પહેલાની બાળકોની ફેવરીટ ગણાતી સીરીયલ ‘શાકા લાકા બુમબુમ’ યાદ છે કે નહિ? એમાં પણ આ શો નો મેઈન કિરદાર પેલો નાનો એવો ક્યુટ બોય સંજુ એટલે કે કિંશુક વૈદ્ય જે હર કોઈ ના દિમાગમાં આજે પણ હશે. આ શો સાથે શંકળાયેલું બીજું મેઈન પાત્ર સંજુની પેન્સિલ હતી. આ પેન્સિલ પાસે એવો મેજિકલ પાવર હતો કે તે જે કાઈ પણ ડ્રો કરે એ વાસ્તવમાં જીવિત બની જતું હતું.ખાસ કરીને બાળકોને આ શો માં આજ મેજિક જોવાની બહુ મજા આવતી હતી.

તમને જણાવી દઈએ કે હાલ સંજુ એટલે કે કિંશુક મોટો થઇ ગયો છે અને કાઈક આવો હેન્ડસમ દેખાવા લાગ્યો છે. આજ કાલ સંજુ ટીવી દુનિયાથી દુર છે પણ હાલના સમયમાં સંજુ આ બ્યુટીફૂલ એક્ટ્રેસ સાથે ડેટ કરવામાં પોતાનો સમય વિતાવી રહ્યો છે. શું તમે જાણવા માંગો છો આ એક્ટ્રેસ કોણ છે?

સંજુની આ ગર્લફ્રેન્ડનું નામ ‘શીવ્યા પઠાનીયા’ છે. તેઓ એકબીજાને બાળપણથી જ ઓળખે છે. જ્યારથી તેઓ બન્ને ‘શાકા લાકા બુમ બુમ’ માં કામ કરતા ત્યારથી એકબીજાને ઓળખે છે અને કોન્ટેકમાં આવ્યા હતા.

જો કે આપળે તો હર કોઈ એવા ટીવી એકટરોને એકબીજા સાથે ડેટ કરતા સાંભળ્યા છે પણ આ કપલને જોતાજ જાણે એવું લાગશે કે બન્ને એકબીજા માટેજ બનેલા છે. ટેલીવિઝન માના તેઓ ક્યુટેસ્ટ કપલ ગણવામાં આવે છે અને સાથે જ તમે પણ આ વાતમાં સહેમત થશો જયારે તમે પણ તે બન્નેના ઈનસ્ટા પરના આ ફોટોસને જોશો.

શાકા લાકા બુમ બુમ બાદ બન્ને અન્ય ટીવી શો ‘એક રિશ્તા સહેજદારી કા’ માં એક સાથે કામ કરતા નજરમાં આવ્યા હતા. તે સમયે બન્ને એકબીજાને જોયા કરતા હતા અને અન્ય લોકો પણ સમજી શકતા ન હતા કે બન્ને વચ્ચે શું ખીચડી પાકી રહી છે.

ચાલો તો એક નજર આ ક્યુટેસ્ટ કપલ પર કરીએ:

બન્ને એકબીજા માટે જ બનેલા છે:

બન્ને એકબીજા માટે છે પરફેક્ટ:


એબીજાને સમજનારા:


ઓસમ ફોટો:


આ ફોટોમાં બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી ઉભરાઈ આવે છે:


એક બીજા સાથેની આનંદની પળો:

રોમેન્ટિક ફોટો: 
ઇચ્છીએ છીએ કે તેઓનું ફ્યુચર પણ તેઓની જોડીની જેમ બેસ્ટ સાબિત થાય.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.