તમને બધાને શાહરૂખની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તો યાદ જ હશે, તેમાં તે ફિલ્મની ચાઈલ્ડ એક્ટ્રેસ સના સઈદ જેણે આ ફિલ્મમાં શાહરૂખની દીકરીનો રોલ કર્યો હતો જેમાં તેનું નામ ‘અંજલિ’ હતું.હાલ સના સઈદ ખુબ જ સુંદર અને હોટ લાગવા લાગી છે અને તેણે હાલમાં જ પોતાનો ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ નજરમાં આવી રહી છે.
આ ફોટોમાં સના કોઈ બોલીવુડ એક્ટ્રેસથી કમ નથી લાગી રહી અને આ ફોટોશૂટમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. સાથે જ સના પોતાની અમુક ફોટોસ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફેંસ ની સાથે શેઈર કરી છે.
સાનાના ફેંસને તેનો આ લુક ખુબ જ પસંદમાં આવી રહ્યો છે અને તેની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહી છે.
તમને જણાવીએ કે તેઓએ પોતાનો આ ફોટોશૂટ ફેમસ ‘Newwoman’ નામની મેગેજીન માટે કરાવ્યો છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
