શહીદોની મદદ માટે તૂટી પડ્યો આખો દેશ, માત્ર 36 ક્લાકના સમયમાં વીર પોર્ટલ ઉપર જમા થયા 7 કરોડ જમા !! સમગ્ર અહેવાલ વાંચો

0

પુલાવામાં આતંકી હમલા પછી દેશના અલગ અલગ સંગઠનો અને લોકો શહીદોના પરિવારજનો માટે આર્થિક મદદ માટે આગળ આવ્યા. આમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને સાઈ બાબાનું ટ્રસ્ટ પણ સામેલ છે.

તો અભિયાન દરમ્યાન શહીદ થયેલા જવાનોના પરિવારની આર્થિક સહાયતા માટે ધન રાશિ એકત્ર કરવા માટે બનાવવામાં આવેલ પોર્ટલ ભારતના વિરલા ઑ જે પુલાવામાં શહીદ થયા તેમના પરિવારની આર્થિક મદદ માટે અત્યાર સુધીમાં સાત કરોડ જમા થઈ ગયા છે. જે માહિતી ખુદ અધિકારીઓએ આપી છે. ખરેખર ગુરુવારના દિવસે પુલાવામાં થયેલ આતંકી હુમલામાં દેશના 40 થી વધારે સૈનિકો શહીદ થયા હતા.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયાના આ પોર્ટલ ઉપર જ દેશના શહીદોના પરિયાવર માટે સહાય માટે ધનરાશી આપવાનું નિવેદન કર્યું છે. દેશના બાકી કોઈ પોર્ટલ પર ધનરાશી આપવાની મનાઈ કરી છે. બી.એસ,એફ ના મહાનિરીક્ષક આઈ,જી અમિત લોઢાએ જણાવ્યુ કે પાછલા 36 કલાકમાં અભૂતપૂર્વ રાશિ જમા થઈ છે જે પૂરી 7 કરોડ જેટલી રકમ છે.

મદદ માટે આગળ આવ્યા અમિતાભ બચ્ચન –
બીજી તરફ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આમાં આગળ છે. પુલાવામાં થયેલ આતંકી હમલામાં પૂરા પાંચ લાખ આપવાની જાહેરાત કરી મદદની ધોષના કરી છે. અમે લગાતાર એ માહિતી મેળવવા મથી રહ્યા છીએ એ કે ક્યાં ક્ષેત્રમાંથી કેટલી રાશિ મદદ માટે આવી છે. તેનો બધો જ ડેટા એકત્રિત કરી રહયા છીએ. અને એ પ્રયત્નો કરી રહ્યા છીએ કે આ રાશિ જલ્દી જ એકત્ર કરીને જલ્દી જ શાહિદના પરિવારજનો પાસે પહોચી જાય. એક ભાષણમાં અમિતાભે કહ્યું કે હું દરેક પરિવારને પાંચ પાંચ લાખ ની સહાય કરીશ.
તોય બાજુ પ્રસિદ્ધ સાઈ બાબા ના ટ્રસ્ટે પણ પુલવામાં શહીદ થયેલ જવાનોને 2.51 કરોડની સહાય કરવાની ધોષના કરી છે. ટ્રસ્ટનાં અધ્યક્ષ સુરેશ હમવારે એક સંવાદદાતાને જણાવ્યુ હતું કે સાઇબાબા મંદિર ટ્રસ્ટ 24 ફેબ્રુઆરીમાં રોજ આતંકી હમલાનો ભોગ બની શહીદ થનાર ને 40 જવાનોના પરિવારજનોને 2.51 કરોડની સહાય કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here