શા માટે બ્લાઉસ પહેર્યા વગર મહિલાઓ પોતાના ફોટોસ શેર કરી રહી છે? જાણો શું છે કારણ

0

જ્યારથી ફેસબુક માર્કેટમાં આવ્યું છે ત્યારથી કઈંક ને કઈંક કેમપેયન વાઇરલ થતું જ આવ્યું છે , હાલમાં મહિલાઓની બ્લાઉસ વિના સાડી પહેરેલી તસવીરો વાયરલ થઈ રહી છે. કારણ એ છે કે સોશિયલ સાઈટ ઈંસ્ટાગ્રામમાં saree.man આ કેમ્પેઈન ચલાવ્યું છે. જેને ‘બ્લાઉસ ફ્રી સાડી’ નામ આપવામાં આવ્યું છે. આ કેમ્પેઈમાં ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો.

ઇનસ્ટાગ્રામ પર લોકપ્રિય થઈ રહેલી આ ચેલેંજમાં ઘણી ક્રીએટીવીટી જોવામાં આવી રહી છે.

ભારતમાં લાંબા સમયથી સિલાઈ વગરના કપડા ને પવિત્ર માનવાની પરંપરા ચાલી રહી છે. આજે પણ ઘણા મંદિરોમાં પૂજાપાઠ નાં સમયે આવા પ્રકારના વસ્ત્ર પહેરીને પૂજા કે કર્મકાંડ કરવામાં આવે છે. પુરુષોની ધોતી ની જેમ મહિલાઓની સાળી પણ એક એવુજ વસ્ત્ર છે કે જેને સીવવામાં આવતું નથી એટલે કે તેમાં સિલાઈ ક સાંધો હોતો નથી.

આજથી લગભગ 150 વર્ષ પહેલા કોલોનિયલ પ્રભાવનાં ચાલતા ધીરે-ધીરે સાળી ની સાથે બ્લાઉઝની સાથે સાથે પેટીકોટ પહેરવાનું અનિવાર્ય થઈ ગયું છે. તેના પહેલા મહિલાઓએ સાળી પહેરવાની પદ્ધતિ કાઈક અલગ હતી. જો તમે નોટીસ કરેલું હોય તો બ્લાઉઝ અને પેટીકોટ બન્ને અંગ્રેજી શબ્દ છે.

ઇનસ્ટાગ્રામ પર સાળીમૈન નામથી જાણીતા હિમાંશુ વર્માએ બ્લાઉઝ ચેલેંજ શરુ કર્યું છે. તમને જણાવી દઈએ કે હિમાંશુ વર્માનું માનવું છે કે પ્રાચીન ભારતમાં પુરુષ પણ અલગ પ્રકારની સાળી પહેરતા હતા. હિમાંશુ વર્મા દેશભરમાં સાળી ફેસ્ટીવલનો પણ આયોજન કરે છે.

આ બ્લાઉઝ વગરની સાળી ચેલેંજમાં ભાગ લેવા વાળી મહિલાઓ અલગ-અલગ પ્રકારથી ડ્રેસ, ગાઉન કે પછી અન્ય પ્રકારથી સાળી પહેરીને પોતાની ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, તમે પણ જુઓ એ અનોખા સાળી ચેલેંજની અમુક તસ્વીરો.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!