નીચેનામાંથી કોઈ 1 રંગ પસંદ કરો અને જાણો તમારા લવર (પાર્ટનર) ની 3 રહસ્યમય ખાસ વાતો…

0

કોઈપણ વ્યક્તિની ચોઈસ તેના વિચાર અને સ્વભાવ નો અરીસો હોય છે. તેને શું પસંદ છે કે શું નથી.. રંગોનો જીવનમાં ખૂબ જ મહત્ત્વ હોય છે જે સ્વભાવના વિભિન્ન અંગો વિશે કહે છે.

 1. રેડ
 2. બ્લુ
 3. વ્હાઇટ
 4. ઓરેન્જ
 5. ગ્રીન
 6. પિન્ક
 7. બ્લેક
 8. યલો
 9. પર્પલ
 10. બ્રાઉન

અહી ઉપર આપેલા કલર માંથી કોઈ એક કલર પસંદ કરી જાણો તમારા પાર્ટનરની ખાસ વાતો…

1) રેડ કલર:- જો તમે રેડ કલર પસંદ કર્યો હશે તો…

 • આ રંગ તમારા પાર્ટનરનો આત્મવિશ્વાસ દેખાડે છે. જેને પણ આ હમસફરના રૂપમાં મળી જાય તો સમજી લેવું કે તે ખુશ નસીબ છે કારણ કે તે દરેક મોડ પર તમારો સાથ નિભાવશે.
 • તમારા પાર્ટનરનો સ્વભાવ કેરીંગ અને રોમેન્ટિક છે. તેમજ તે પોતાના નજીકના લોકો માટે હંમેશા હેલ્પફુલ અને પ્રોટેક્ટિવ રહે છે.
 • તે પોતાના પાર્ટનરની દરેક જિમ્મેદારી સારી રીતે નિભાવે છે અને તેને પૂરો કરવાનો ભરપૂર પ્રયાસ કરે છે.

2) બ્લુ કલર:- જો તમે બ્લ્યુ કલર પસંદ કર્યો હોય તો…

 • તમારા પાર્ટનર બુદ્ધિમાન તેમજ દરેક સિચ્યુએશનને શાંતિથી હેન્ડલ કરવાવાળા હોય છે.
 • તમારા પાર્ટનર હાર્ડવર્કિંગ અને ક્રિએટિવ હોય છે અને તે દરેક કામ અલગ રીતે કરવામાં વિશ્વાસ રાખે છે.
 • લોકો થોડા સ્વભાવના ચપટ હોય છે. આ લોકોને હસી મજાકથી જિંદગી જીવવું પસંદ હોય છે અને પોતાના પાર્ટનર પ્રત્યે લોયલ રહે છે.

3) વ્હાઇટ કલર:- તમે વાઈટ કલર પસંદ કર્યો હોય તો…

 • તમારા પાર્ટનરને સાદગી અને સ્વતંત્રાથી જીવવું ગમે છે.
 • તે લોકોને જૂઠ બોલવું અને જૂઠ બોલના બિલકુલ પસંદ નથી તે લોકો દૂરથી જ બીજાને સારી રીતે ઓળખી લેશે.
 • લોકોને આત્મનિર્ભર રહેવું પસંદ હોય છે. તે દરેક કામ સોચ વિચારીને કરે છે.

4) ઓરેંજ કલર

 • આ રંગ તમારા પાર્ટનરના નવા વિચાર ખુશદિલી ઉત્સાહ અને આકર્ષક વ્યક્તિત્વ દેખાડે છે.
 • પાર્ટનર ખુશમિજાજ અને ક્રિએટિવ વ્યક્તિત્વવાળા હોય છે હંમેશા નવા ઉમંગથી દુનિયા જોવે છે.
 • તમારા પાર્ટનરની જિજ્ઞાસા અને ભાવના નવી વસ્તુ કરવા માટે પ્રેરિત કરે છે. તે દરેક વાદાના પાક્કા હોય છે.

5) ગ્રીન કલર

 • તમારા પાર્ટનર ડાઉન-ટુ-અર્થ સ્વભાવના હોય છે. તે લોકોના સારી સ્ટેબિલિટી જોવા મળે છે. જેના કારણે સાચા નિર્ણય લેવામાં મદદગાર બને છે.
 • તમારા પાર્ટનર સ્વભાવથી કેરિંગ હોય છે. ખુશ્બુ ભલે તમારા સાથે ન હોય પરંતુ દુઃખમાં હંમેશા તમારી સાથે જ રહે છે.
 • તે લોકો જીવનમાં દરેક છે કે ખુશી વેચવામાં વિશ્વાસ રાખે છે અને હંમેશા બીજાને હસાવતા રહે છે.

6) પિન્ક કલર

 • પિન્ક કલર તમારા પાર્ટનરને તમારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે અને તે તેમારી ભાવનાઓને રિસ્પેક્ટ કરે છે.
 • તમારા પાર્ટનરનો સ્વભાવ શરમાળ અને સ્વીટ હોય છે જેના કારણે તેમની ભાવનાઓ સારી રીતે એક્સપ્રેસ નથી કરી શકતા.
 • તમારા પાર્ટનરમાં ખૂબ જ ટેલેન્ટ ભરેલો જોવા મળે છે જેના કારણે તે નવી વસ્તુ શીખવાની કોશિશમાં લાગ્યા રહે છે.

7) બ્લેક કલર

 • તમારા પાર્ટનર રહસ્યમય સ્વભાવવાળા હોય છે તે તેમની લાઇફમાં કોઈનું પણ ઇન્ટરફેર પસંદ નથી કરતા અને પોતાના સિદ્ધાંતો પર ચાલવું પસંદ કરે છે.
 • તમારા પાર્ટનરને પરિવર્તન કરવું પસંદ નથી પરંતુ જે પણ કામ કરે છે તે પૂરી એનર્જી સાથે કરે છે.
 • તે લોકો નીડર સ્વભાવના હોય છે અને બીજાને ભાવનાની રિસ્પેક્ટ કરે છે તે લોકોના બહુ બધા દોસ્ત હોતા નથી પરંતુ જે દોસ્ત હોય છે તેના પ્રત્યે સાચા રહે છે.

8) યલો કલર

 • તમારા પાર્ટનરમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળતો હોય છે. એમનો સ્વભાવ ખુશમિજાજ અને આશાવાદી હોય છે.
 • આ લોકોે પરિવર્તનને સ્વીકાર કરવા માટે હંમેશા તૈયાર હોય છે. અને દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહે છે.
 • આ લોકો બહુ મિલનસાર સ્વભાવના હોય છે અને દરેક કામ કોન્ફિડન્સ સાથે કરે છે.

 

9) પર્પલ કલર

 • તમારા પાર્ટનરમાં ભાવનાત્મક સ્વભાવના હોય છે.
 • આ લોકો બહુ સેન્સિટિવ અને હંમેશા ઊર્જાવાન રહેતા હોય છે જેના કારણે દરેક કામ પૂરી લગનની સાથે પૂર્ણ કરે છે.
 • આ લોકો બહુ મહત્વકાંક્ષી હોય છે સાથે સાથે બીજા અને મુસીબતના સમયમાં હંમેશા જોડે રહે છે તેમજ આ લોકોને નિર્ણયશક્તિ ખૂબ જ સારી હોય છે.

10) બ્રાઉન કલર

 • તમારા પાર્ટનરનો સ્વભાવ લવિંગ અને દયાળુ હોય છે
 • મારા પાર્ટનર ડાઉન ટુ અર્થ હોય છે એમજ વ્યવહારિક પણ હોય છે. લોકો સાથે હળી મળી રહેવુ તે લોકોને ખૂબ જ પસંદ છે.
 • આ લોકો ભાવુક સ્વભાવના હોય છે એટલા માટે બીજાના દુઃખ જોઈ નથી શકતા. અને તેને દૂર કરવા માટેનો પ્રયાસ કરતા રહે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here