જે લોકોની રાશિ કુંભ છે તેનુ 2019મું વર્ષ કેવું જશે જુઓ…. સ્વભાવ, શિક્ષા, કરિયર, લવ લાઇફ, આર્થિક સ્થિતિ અને તેમનુ સ્વાસ્થ્ય કેવું રહેશે 2019માં….

0

કુંભ રાશિવાળા લોકોના સ્વભાવ, શિક્ષા, કરિયર, લવ લાઇફ, આર્થિક સ્થિતિ અને તેમનુ સ્વાસ્થ્ય કેવું રહેશે 2019માં….

લકી નંબર:- 4, 8, 13, 17

લકી દિવસ:- મંગળવાર, શુક્રવાર, શનિવાર

લકી કલર:- ભૂરો, લીલો

કુંભ રાશિવાળા લોકોનો સ્વભાવ:-

 • કુંભ રાશિના જાતક બુદ્ધિમાન અને વ્યવહારકુશળ હોય છે.
 • આ લોકોને સ્વતંત્રતાથી જીવવું ખૂબ જ પસંદ હોય છે.
 • આ લોકો આસાનીથી એકબીજા સાથે દોસ્તી કરી લે છે.
 • સામાજિક કાર્યમાં ભાગ લેવો તેમને ખૂબ જ પસંદ હોય છે.
 • આ રાશિના જાતક પોતાના વ્યવહારથી કોઈનો પણ દિલ જીતી લે છે.
 • આ લોકો પોતાના પરિવાર જોડે સ્નેહ રાખતા હોય છે.
 • કુંભ રાશિના જાતકોમાં એન્જિનિયર અને વૈજ્ઞાનિક બનવાના ગુણો જોવા મળતા હોય છે.
 • આ લોકો ખૂબ જ ક્રિએટિવ માઇન્ડ ધરાવતા હોય છે.
 • આ લોકો સ્વભાવથી શરમાળ હોય છે. તેમજ સંવેદનશીલ પણ હોય છે.
 • બીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે.

કુંભ રાશિવાળા લોકોની લવ લાઈફ:-

 • 2019 અનુસાર આ વર્ષ પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવન માટે ખુશનુમા રહેશે.
 • જીવનસાથીને કોઈ કામ માટે યાત્રાએ જવું પડશે.
 • આ સમયે તમે તમારા પાર્ટનરની ભાવનાઓને સારી રીતે સમજશો.
 • વર્ષના મધ્યમાં દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે અને પરિસ્થિતિ અનુકૂળ રહેશે.
 • પાર્ટનર સાથેના વાદવિવાદોથી બચવું.
 • સંતાન પક્ષ તરફથી કોઈ મોટી ખુશખબરી સાંભળવા મળશે.
 • લવર્સ માટે પણ આ વરસ સુખદ સમાચાર લઈને આવ્યું છે.
 • વર્ષના અંતિમ ચરણમાં લવ મેરેજના યોગ બની રહેશે.

કુંભ રાશિવાળા લોકોનું શિક્ષણ:- 

 • રાશિફળ 2019 અનુસાર વિદ્યાર્થીઓ માટે ચુનોતી ભર્યો રહેશે.
 • વિદ્યાર્થીઓને ભણવામાં સારું પરિણામ મળશે પરંતુ સારા પરિણામ માટે મહેનત પણ માંગી લેશે.
 • વર્ષના શરૂઆતમાં અમુક લોકોને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશના યોગ બની રહેશે.
 • ભણવામાં એકાગ્રતા રાખવાથી સારું પરિણામ મળશે.
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલા છાત્ર માટે આ વર્ષે શુભ રહેશે.

કુંભ રાશિવાળાનો નોકરી વ્યવસાય:-

 • રાશિફળ 2019 અનુસાર કારકિર્દી બાબતે ખૂબ જ સારો છે.
 • આ વર્ષે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
 • તમારો નિર્ણય તમારી કારકિર્દી માટે સારો સાબિત થશે અને તે તમને ઊંચાઈએ લઈ જવા માટે મદદ કરશે.
 • તમારા સિનિયર તમારા કાર્યથી ખુશ થશે.
 • કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીનો પુરો સાથ મળશે.
 • વેપારી વર્ગ માટે આ વર્ષ સારું રહેશે.
 • કાર્યસ્થળ પર વાદવિવાદોથી બચવું.
 • સામાજિક કાર્ય સાથે જોડાયેલા જાતકો માટે આ વર્ષ શુભ રહેશે.

કુંભ રાશિવાળા લોકોનું પારિવારિક જીવન:-

 • રાશિફળ 2019 અનુસાર પારિવારિક જીવન શાનદાર રહેશે.
 • પરિવાર સાથે સારો સમય વ્યતીત કરી શકશો.
 • આ વર્ષે તમે નવું ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તે પૂર્ણ થશે.
 • ભાઈ બહેનના કાર્યમાં તરક્કી જોવા મળશે.
 • ઘરમાં ખુશીનો માહોલ બન્યો રહેશે.
 • ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન કરી શકશો.
 • સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
 • આ વર્ષે તમે તમારા પારિવારિક કર્તવ્યોને સારી રીતે નિભાવશો.
 • પરિવારનો પૂર્ણ સહયોગ મળશે.

કુંભ રાશિ વાળા લોકોની આર્થિક સ્થિતિ:-

 • રાશિફળ 2019 અનુસાર આર્થિક મામલા માટે ખૂબ જ શાનદાર રહેશે.
 • વર્ષના મધ્ય ભાગમાં તમને આર્થિક લાભના યોગ બની રહ્યા છે.
 • પહેલા કરતા આ વખતે આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
 • આર્થિક રૂપથી મજબૂત હોવાને કારણે તમે ધન સંચયમાં કામયાબ રહેશો.
 • આર્થિક દ્રષ્ટિએ જાન્યુઆરી માર્ચ એપ્રિલ નવેમ્બર અને ડિસેમ્બર છે.
 • શરૂઆતમાં ધનલાભની સંભાવના છે.
 • નોકરિયાત વર્ગના લોકોના પગારમાં વધારો થશે.
 • પૈસાનુ નિવેષ સમજદારીથી કરવું.

કુંભ રાશિવાળા લોકોનું સ્વાસ્થ્ય:-

 • રાશિફળ 2019 અનુસાર સ્વાસ્થ્ય માટે સામાન્ય રહેશે.
 • તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
 • તમે શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને ફિટ રાખી શકશો.
 • નિરોગી રહેવા માટે દિનચર્યામાં યોગ અને એક્સરસાઇઝ સામેલ કરો.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત <a href=”https://www.facebook.com/GujjuRocks/”> GujjuRocks </a> પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here