સાવધાન! મેટ્રોનાં દરવાજા ડાબી બાજુ ખુલશે અને તેમાંથી આવા 20 PHOTOS નમૂનાઓ નીકળશે….

મેટ્રો સ્ટેશન એક એવી જગ્યા છે જ્યાં જાત ભાતના લોકો જોવા મળે છે અને તેઓની ઘણી એવી અજીબ હરકતો પણ જોવા મળતી હોય છે. ઘણીવાર આપણી સામે એવા લોકો આવી જાતા હોય છે કે જેને જોયા બાદ હસવું આવી જાતું હોય છે. કેમ કે તેઓ અજીબ કપડા અને અજીબ લુકમાં હોય છે અને અલગ પ્રકારની અજીબ હરકતો કરતા નજરે પડે છે. આજે અમે તમને એવા જ અમુક નમૂનાઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ.1. આગળનું સ્ટેશન આ જનાબ માટે છે મતલબ ઝૂ.
2. આ વ્યક્તિ કદાચ હિમાલય જાવા માગે છે.
3. મેટ્રો માત્ર ઇન્સાનો માટે જ નથી.
4. મેટ્રોમાં બેઠી હોય કે પછી કોઈ પાર્કમાં.
5. omg મમી મેટ્રોમાં અખબાર વાંચી રહેલી.6. કેટલી સારી કિસ્મત છે આ ડોગીની.7. શું આ મેટ્રો જહન્નુંમ જઈ રહી છે.
8. ગજબનો ઠાઠ છે.9. ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે નો નવો તરીકો.10. કબૂતરે પોતાની સીટ રોકી લીધી છે હવે કોઈ નહિ બેસી શકે.11. સુવા માટે આ ભાઈને બીજી કોઈ જગ્યા ન મળી.
12. વાહ શું દિમાગ લગાવ્યું છે.13. આ ભાઈ આ ધરતીના તો નથી લાગી રહ્યા.
14. મેટ્રો છે મેડમ તમારી એરોબીક્સ ક્લાસ નથી.
15. હવે આના વિશે શું કહીએ.
16. ઓકે આંટી.          17. લાગે છે કે અંકલને પાર્કિંગનો ખુબ જ પ્રોબ્લેમ છે.18. લાગે છે કે હોરર મેટ્રો ટ્રેઈનમાં બેસી ગયા છે.19. અરે આ પીકાચું ક્યાંથી આવ્યો.
20. આ કેવી રીતે કર્યું ભાઈ.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!