સાવધાન! ગુગલ પર ભૂલથી પણ સર્ચ કરી આ 5 ચીજો તો પહોંચી જાશો જૈલ….

0

ગુગલની પાસે આપણા દરેક સવાલનો જવાબ છે, ત્યારે જ તો ક્યારેય પણ જાણકારી જોઈતી હોય તો ગુગલ સર્ચ કરવા લાગતા હોઈએ છીએ. અમુક જ સેકન્ડમાં દરેક પ્રકારની જાણકારી મળી જાતી હોય છે. જો કે, અમુક ચીજો એવી પણ છે, જેને ગુગલ પર સર્ચ કરવા પર તમે મુસીબતમાં ફસાઈ શકો છો, સાથે જ તમને જૈલની હવા પણ ખાવી પડી શકે છે. માટે ગુગલ સર્ચ કરતી વખતે થોડી સાવધાની બરતવી જોઈએ.1. તમારી ઓળખ સંબંધી સર્ચ:
જો તમે ગુગલ પર પોતાની આઇડેન્ડી એટલે કે ઓળખાળ સાથે જોડાયેલું સર્ચ કરો છો, તો આગળ ચાલતા મુશ્કિલમાં ફસાઈ શકો છો, કેમ કે ગુગલની પાસે તમારા સર્ચ હિસ્ટ્રીનો પૂરો ડેટા હોય છે અને વારંવાર સર્ચ કરવાથી તે લીક થવાની સંભાવના રહે છે. હેકર્સ તમારી પહેચાન ચોરાવી શકે છે અને તેનો ગલત ઉપીયોગ પણ કરી શકે છે.

2. ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે બાળકો સાથે જોડાયેલી કોઈ અશ્લીલ ચીજ:જો તમે વારંવાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે બાળકો સાથે જોડાયેલી ગલત સાહીત્યા કે વિડીયો સર્ચ કરો છો તો તમારે જેલની હવા ખાવી પડી શકે છે, કેમ કે આવું કરવું ભારતીય દંડ સહિત અપરાધ માનવામાં આવે છે. સાથે જ જો તમે ખુલ્લેઆમ કોઈ પ્રકારનાં અશ્લીલ વિડીયો કે સામગ્રીની ચર્ચા કરો છો કે પછી શેઈર કરો છો, તો પણ તમારા પર મુકદમો ચાલી શકે છે.

3. બોમ્બ બનાવાની ટેકનીક સંબંધી સર્ચ:ગુગલ પર બોમ્બ બનવાની ટેકનીક સર્ચ કરવી પ્રતિબંધિત છે. જો કોઈ વ્યક્તિ વારંવાર આવું કઈ સર્ચ કરે છે તો સરકારી સુરક્ષા એજન્સીઓ ની નજરમાં આવી જાશો અને આવા યુજરને પુછતાછ પણ થઇ શકે છે. તેઓને લાંબી કાનૂની પ્રક્રિયાથી પસાર થવું પડી શકે છે.

4. પર્સનલ ઈમેલ લોગ ઇન:પોતાની પર્સનલ ઈમેલ લોગ ઇન ને ગુગલ પર સર્ચ કરવાની ભૂલ ન કરો. આવું કરવા પર તમારું એકાઉન્ટ અને પાસવર્ડ લીક થઇ શકે છે. એક અધ્યનનાં અનુસાર, પૂરી દુનિયામાં સૌથી વધુ હૈકિંગ નાં મામલામાં ઈ-મેઈલ થી જ જોડાયેલા હોય છે. એવામાં જો કે તમારું ઈ-મેઈલ હૈક કરીને તેનો ગલત ઉપીયોગ કર્યો તો જેલ તો તમારે જવું જ પડશે.

5. સંદિગ્ધ સર્ચ:માત્ર મજા માટે કે ટાઈમ પાસનાં ઈરાદાથી ગુંગલ પર ક્યારેય પણ કોઈ સંદિગ્ધ જાણકારી કે શબ્દ સર્ચ ન કરો, કેમ કે ગુગલ આવા કીવર્ડ ને સવેદનશીલ કેટેગરીમાં રાખે છે અને જો કોઈ યુજર તેને સર્ચ કરે છે તો તેની જાણકારી ખુફિયા એજન્સીઓ ને આપી દેવામાં આવે છે, કેમ કે તે સુરક્ષાનાં લિહાજ થી યોગ્ય નથી હોતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!