સવારે ઉઠતા જ દરેક સ્ત્રી ને કરી લેવી જોઈએ આ 6 વસ્તુ, ચમકી જશે આપની કિસ્મત…..

0

જેવું આપણે બધા જાણીએ છીએ આપણો દેશ ઘણી પરંપરાઓ અને માન્યતાઓ થી પરિપૂર્ણ છે અને આપણા સમાજ માં સ્ત્રીઓ ને દેવી રૂપ માનવા માં આવે છે અને પ્રત્યેક શુભ કામ માં સ્ત્રીઓ નું હોવું અનિવાર્ય માનવા માં આવે છે. દરેક સવાર ની સાથે એક નવો દિવસ શરુ થતો હોય છે. સવારે ઉઠતા લોકો પોતાના પોતાના કામ માં લાગી જાય છે. બધા નું ખુદ નું એક રૂટીન હોય છે અને તે એજ રૂટીન અનુસાર કાર્ય કરે છે જો તમે ૧૦ લોકો થી તેમનું રૂટીન પૂછશો તો બધાનો જવાબ અલગ અલગ હશે. કોઈ નું પણ રૂટીન એક જેવું નથી હોતું પરંતુ શું તમે કયારેય આ વાત પર ધ્યાન કર્યું છે કે સવારે ઉઠીને આપ જે કાર્ય કરો છો તે શું થયું વિચારવા લાગ્યા?

જરૂરી નથી કે સવારે ઉઠીને આપણે જે કાર્ય કરીએ છીએ તે સાચા જ હોય હકીકત માં સવારે ઉઠ્યા પછી આપણે કેટલીક એવી ભૂલ કરી બેસતા હોય જેની આપણે ખબર પણ નથી હોતી અને આ ભૂલો ને કારણે આપને આખી ઉંમર પસ્તાવું પડે છે. ખાસ કરીને સ્ત્રીઓ ને સવારે ઉઠીને કેટલાક કાર્ય કરવા ની સલાહ દેવામાં આવે છે એવું કરવા થી તે પોતાનું અને પરિવાર નું ધ્યાન સારી રીતે રાખી શકશે.


1. પાણી પીવું:
સૌથી ખાસ અને જરૂરી વસ્તુ એ હોય છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ ને જરૂરી છે કે તે સવારે ઉઠતા જ પાણી પીવે. આ એટલા માટે જરૂરી છે કારણ કે સવારે ઉઠ્યા પછી ઘણી વાર લોકો ને ચા પીવા ની આદત હોય છે લોકો ની જીંદગી માં  ચા નું મહત્વ પાણી થી વધુ થઇ ગયું છે જેના કારણ થી સવારે સૌથી પહેલા તે ચા પીવે છે પરંતુ તે એ નથી જાણતા કે સવાર ની ચા આપણે અનેક બીમારીઓ થી બાંધવા માટે મજબુર કરી દે છે. તો આપને જણાવીએ કે આપ આ આદત ને છોડીને સવારે ઉઠતા જ સૌથી પહેલા પાણી પીવાની આદત કેળવો.

2. સ્નાન કરવું:
આમ તો સવાર સવાર માં સ્નાન કરવું પણ બધા માટે લાભદાયક હોય છે પણ સ્ત્રીઓ માટે તો વિશેષકર જરૂરી હોય છે. આપને ત્યાં આ જૂની પરંપરા ચાલી આવે છે કે સ્ત્રીઓ ને સવારે ઉઠતા જ એમની દૈનિક ક્રિયા થી નિમિત બની ને સ્નાન કરી લેવું જોઈએ અને ત્યાર પછી રસોઈ માં પ્રવેશ કરવો હકીકત માં કોઈ પણ પરંપરા કે નિયમ ના પાછળ કેટલીક જરૂરી કારણો કે ફાયદો હોય છે. સવારે ઉઠીને સ્નાન કરવા થી ઘણા સારા ફાયદા મળે છે જેવા કે તેનાથી આપનું બ્લડસર્ક્યુલેશન સારું થઇ જાય છે અને આપને નવી ઉર્જા મળે છે.

3. યોગ કરવા:
આજકાલ ના બીઝી શેડ્યુલ માં લોકો ને ખુદ માટે સમય કાઢવો મુશ્કેલ થઇ ગયું છે. ખાસ કરીને સ્ત્રીઓ ને ઘર ના કામ થી રાજા નથી મળતી અને આ કારણે તે પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. એવું બિલકુલ ન કરવું.સવરે ઉઠીને ઓછા માં ઓછું ૧૦ મિનીટ માટે યોગ જરૂર કરવા. ફક્ત સ્ત્રીઓ એ જ નહિ મોટા, બાળકો, વૃદ્ધ બધાએ કરવા જોઈએ.સ્ત્રીઓ યોગ ને પોતાના ડેઈલી રૂટીન માં સમાવેશ કરી દેવું.

4. પતિ સાથે થોડો રોમાન્સ કરવા નું પણ ન ભૂલવું:
જો તે વિવાહિત સ્ત્રીઓ ની વાત કરીએ તો એ ખુબ જરૂરી છે કે યોગ પછી પતિ સાથે વધુ નહિ પણ થોડો રોમાન્સ જરૂર કરવો. આપને લગભગ નહિ ખ્યાલ હોય કે સવાર ની સારી શરૂઆત થવાથી પૂરો દિવસ સારો પસાર થાય છે અને એક કપલ માટે રોમાન્સ થી સારી શરૂઆત થઇ જ નથી શકતી.

5. તુલસી ની પૂજા કરવી:
કહેવા માં આવે છે કે આપના ઘર માં એક તુલસી નું છોડ જરૂર લગાવું અને સવારે તેની પૂજા કરવી. શાસ્ત્રો માં પણ કહ્યું છે કે જો કોઈ સ્ત્રી રવિવાર ને છોડી ને બીજા બધા દિવસ તુલસી ની પૂજા કરે છે તો તેના ઘર માં ધન અને અન્ન ની અછત નથી આવતી.

6. મનપસંદ ગીત સાંભળવા:
મ્યુઝીક કોઈ ના પણ મૂડ ને સારો કરી શકે છે જો આપ ઈચ્છો છો કે આપનો દિવસ સારો પસાર થાય તો સવારે ઉઠીને આપનું મનપસંદ ગીત સાંભળવું. મ્યુઝીક થી મૂડ સારું રહે છે. સ્ત્રીઓ પોતાનું કામ કરતા કરતા ગીત સાંભળી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.