સવારે ઉઠીને સૌથી પહેલા કંઇક આવું કામ કરે છે સની લિયોની, તમે ચોંકી જશો – બોલીવુડ અભિનેત્રી સની લીયોની Industry ની સૌથી ચર્ચિત અભિનેત્રી છે

0

બોલીવુડ અભિનેત્રી સની વિયોની ઇન્ડસ્ટ્રની સૌથી ચર્ચિત અભિનેત્રી છે. ગૂગલ પર સૌથી વધારે સર્ચ થનારી સેલેબ સનીના ફિલ્મી પ્રોજેક્ટ્સ માટે દરેક લોકો જાણે છે. પરંતુ એનું ડેલી રૂટિન શું છે એ કોઇને ખબર નથી.

જ્યારે અમે એમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ શોધખોળ કરી તો એક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો. એમાં અમે જોયું કે સની ખૂબ જ અલગ અલગ પ્રકારના શોખ ધરાવે છે.

સૌથી પહેલા તો એ ખૂબ જ ફિટનેસ ફ્રીક છે. એને આવી હોટ ફિગર એમ જ નથી બનાવી. એના માટે એ ખૂબ જ મહેનત કરે છે અને જીમમાં પરસેવો પાડે છે. સની મોટાભાગે પોતાનું વર્કઆઉટ વીડિયોઝ સોસિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ત્યારબાદ જો સનીની કોઇ વર્ક કમિટમેન્ટ નથી તો એ દિકરી નિશાની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. ડેનિયલ અને સની પોતાની દિકરીનો રોજનો દિવસ ખાસ બનાવવામાં લાગેલા રહે છે. એમનો આ પ્રયત્ન મોટાભાગે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે.

સની પોતાની પતિ ડેનિયલની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાનું પણ ખૂબ પસંદ કરે છે. બંનેના ફોટો પરથી ખબર પડે છે કે બંને પોતાની લાઇફને ભરપૂર એન્જોય કરે છે

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.