સવારના સમયે બનાવશો સંબંધ તો મળશે આ ફાયદા, વાંચો આ 4 મજેદાર ટીપ્સ…


પરિણીત જીવનને આગળ વધારવા માટે પાર્ટનરમાં આપસી પ્રેમ હોવું બહુ જરૂરી છે. પતિ પત્નીના વચ્ચે સંબંધ બનવાથી પ્રેમ ગાઢ બને છે. કેટલાક લોકો તો આખો દિવસ કામ કર્યા પછી જીવનસાથી સાથે સમય ગાળવું પણ ભૂલી જાય છે. રાતભર આરામ કર્યા પછી સવારનો સમય શારીરિક સંબંધ બનાવા માટે બહુ સારુ રહે છે. સવારના સમયે સંબંધ બનાવાથી કાર્ડિયો એકસરસાઈજ સમાન એનર્જી આપે છે. તેનાથી આરોગ્યથી સંકળાયેલી બહુ પ્રોબ્લેમ્સથી પણ છુટકારો મળે છે.

1. બ્રેન એક્ટિવ: સવારે તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરવાથી મગજ આખો દિવસ એક્ટિવ રહે છે. 8 કલાક થાક ઉતાર્યા પછી સવારના સમયે જાતીય સંબંધથી બ્રેનનો સિસ્ટમ ફરીથી એક્ટિવ થઈ જાય છે. જેનાથી મગજની પરેશાનીથી રાહત મળે છે.

2. પ્રતિરોધક ક્ષમતા વધારવી: સવારના સમયે સંબંધ બનાવવાથી પ્રતિરોધક ક્ષમતા સારી હોય છે. તેનાથી બોડીમાં IgA વધી  જાય છે જે કોઈ પણ રીતના ઈફેકશનથી છુટકારો અપાવવામાં કારગર છે.

3. માઈગ્રેનથી રાહત: શારીરિક સંબંધ બનાવવાથી માઈગ્રેનથી દુખાવામાં રાહત મળે છે. સવારના સમયે મૂડ પણ સારું થઈ જાય છે અને પોજિટિવ એનર્જી પણ મળે છે.

4. બ્લ્ડ સર્કુલેશન: એક્સરસાઈજ કરવાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઈ જાય છે પણ સવારના સમયે સંબંધ બનાવવાથી લોહીના પ્રવાહ સારું થઈ જાય છે . તેનાથી નિમ્ન રક્ત ચાપ પણ ઠીક થઈ જાય છે.

Source

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
1
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

સવારના સમયે બનાવશો સંબંધ તો મળશે આ ફાયદા, વાંચો આ 4 મજેદાર ટીપ્સ…

log in

reset password

Back to
log in
error: