જાહેર થઇ આગળના વર્ષ ના સૌથી વધારે દાનવીરો ની લિસ્ટ, મુકેશ અંબાણી એ એકલા જ કર્યુ આટલા કરોડ રૂપિયાનું દાન….

0

એવું માનવામાં આવે છે કે આજે તમે જેટલી કમાણી કરો છો તેમાનો અમુક હિસ્સો જો તમે દાન માં આપી દો છો તો તમારી કમાણીમાં વધારો થઇ શકે છે. અમુક રીતે આ વાત સાચી પણ થાય છે ત્યારે જ મોટા મોટા બિઝનેસ મૈન જેટલી પણ કમાણી કરે છે તેમાનો અમુક ટકા તેઓ દાન માં આપી દે છે. હાલમાં જ ભારતના સૌથી ધનવાન બીઝનેસમેન મુકેશ અંબાણી નું નામ એકવાર ફરીથી સૌથી વધારે દાન કરનારા વ્યક્તિ તરીકે સામે આવ્યું છે. મુકેશ અંબાણી એ એકલા જ કરોડો નું દાન કર્યું છે.

મુકેશ અંબાણી એ કર્યું આટલા કરોડ નું દાન:
‘हुस्न રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ એ પરોપકારી લોકો ની લિસ્ટ જાહેર કરી છે જેમાં દેશના અમુક ધનવાન લોકો શામિલ છે અને દેશ ના અમીરો ની આ લિસ્ટ માં મુકેશ અંબાણી નું સૌથી ઉપર આવે છે. 1 ઓક્ટોબર 2017 થી 30 ડિસેમ્બર 2018 સુધી મુકેશ અંબાણી એ સામાજિક કાર્યોમાં 437 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. બીજા નંબર પર મુકેશ અંબાણી ના વેવાઈ પીરામીલ ગ્રુપના ચેયરમેન અજય પીરામીલ નું નામ આવે છે તેમણે પણ 200 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ લિસ્ટમાં ટોટલ 39 લોકોનું નામ શામિલ કરવામાં આવ્યું છે જેઓએ કુલ 1560 રૂપિયાનું દાન આપ્યું છે. મુકેશ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યોમાં ખર્ચ કરે છે અને આ ફાઉન્ડેશનક શિક્ષા, સમાજ, ગ્રામીણવિકાસ અને સ્વાસ્થ્ય ના ક્ષેત્ર માં ખુબ કામ કરે છે. આ રહ્યું સૌથી વધારે દાન કરનારા લોકોનું લિસ્ટ:
આ લીસ્ટના આધારે શિક્ષ માટે સૌથી વધારે દાન કરવામાં અવાયું છે જેના પછી સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસ બીજા અને ત્રીજા નંબર પર આવે છે. આજે અમે તમને આ 10 લોકો ની લિસ્ટ વિશે જણાવીશું કે કોણે કેટલું દાન આપ્યું છે.

1. મુકેશ અંબાણી, રિલાયન્સ ગ્રુપ-437 કરોડ.2. અજય પીરામીલ,પીરામીલ ગ્રુપ-200 કરોડ.
3. અજીમ પ્રેમજી, વિપ્રો-113 કરોડ.
4.આદિ ગોદરેજ, ગોદરેજ ગ્રુપ-96 કરોડ.
5. યુસુફ અલી એમ એ, લૂલૂ ગ્રુપ-70 કરોડ.
6. શિવ નદાર, એચસીએલ-56 કરોડ.
7. સાવજી ઢોલકીયા, હરિ કૃષ્ણા એક્સપોર્ટ-40 કરોડ.
8. શપુરજી પલોન્જી મિસ્ત્રી, શપુરજી પલોન્જી ગ્રુપ-36 કરોડ.
9. સાયરસ મિસ્ત્રી, પૂર્વ ચેયરમેન(ટાટા સંસ)-36 કરોડ.
10. ગૌતમ અડાની, અડાની ગ્રુપ-30 કરોડ.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here