સૌથી વધુ વજન છે બૉલીવુડ ના આ 5 અભિનેતાઓની પત્નીઓનું, ચોથા નંબર વાળી નું તો સૌથી વધુ વજન છે….

0

આપણે બધા જાણીએ છીએ કે બૉલીવુડ ની દુનિયાને માયાનગરી પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ માયાનગરી માં કામ કરવા અને પોતાનું નામ કમાવા ની હસરત લઈને ઘણા લોકો આવે છે અને સંઘર્ષ કરે છે. જેમાના અમુક ને તો હતાશ કે નિરાશ થઈને પણ પાછું જાવું પડતું હોય છે. જયારે તેમાંના અમુક એવા પણ હોય છે જેઓ લગાતાર સંઘર્ષ કરતા રહે છે અને પોતાનું નામ બનાવામાં કકામીયાબ રહેતા હોય છે.

જો કે એક સમય એવો પણ હતો કે જયારે બૉલીવુડ ની અભિનેત્રીઓના વજન ને લઈને કઈ ખાસ પ્રતિભાવ આપવામાં આવતા ન હતા. પણ આજના સમય માં જો કોઈનું વજન વધુ હોય તો તેઓને તમામ પ્રકારના કમેન્ટ્સ સાંભળવા પડતા હોય છે. આજે અમે તમને બૉલીવુડ ના એવા જ અમુક ચર્ચિત અભિનેતાઓ ની પત્નીઓ વિશે જણાવીશું જેઓ દેખાવમાં ખુબ જ મોટી અને વજનદાર છે.

1. અનુપમ ખેર:બૉલીવુડ ના જાણીતા કલાકાર અનુપમ ખેરે ઘણી ફિલ્મોમાં દમદાર રોલ કર્યો છે અને તેની એક્ટિંગ અને તેના નામથી આજે કોઈ અજાણ નથી. જણાવી દઈએ કે અનુપમ ખેરે વર્ષ 1985 માં કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા જે ખુદ એક અભિનેત્રી રહી ચુકી છે. જણાવી દઈએ કે કિરણ ખેર નું વજન હાલ ખુબ જ વધારે છે.

2. ગોવિંદા:બૉલીવુડ ફિલ્મોના જાણીતા એક્ટર અને ડાન્સર ગોવિંદા પોતાની કોમેડી અને એક્ટિંગ ને લઈને હંમેશા સૌથી ફેમસ રહ્યા છે. જણાવી દઈએ કે ગોવિંદા એ વર્ષ 1987 માં 11 માર્ચ ના રોજ સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. જો કે સુનીતા દેખાવમાં સુંદર છે જે પણ તેનો વજન ખુબ જ વધારે છે.

3. ઇરફાન ખાન:હાલના દિવસો માં કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડાઈ રહેલા ઇરફાન ખાન ની એક્ટિંગ અને ડાઈલોગ ના આજે પણ લાખો લોકો દીવાના છે. કદાચ એવી અમુક જ ફિલ્મ હશે જેમાં તેની એક્ટિંગ ના વખાણ કરવામાં આવ્યા ન હોય. જણાવી દઈએ કે ઇરફાન ખાન એ વર્ષ 1995 માં સુતાપા સિકંદર ની સાથે લગ્ન કર્યા હતા જે આજે ખુબ જ મોટી દેખાય છે.

4. ઇમરાન ખાન:ક્યૂટ દેખાતા અભિનેતા ઇમરાન ખાનનું ફિલ્મી કેરિયર ઠીકઠાક રહ્યું છે તેમણે પોતાના કેરિયર માં મેરે બ્રધર કી દુલ્હન, ડેલી બેલી, લક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે આગળના ઘણા સમયથી તે બૉલીવુડ થી ગાયબ થઇ ગયા છે અને પોતાના વિવાહિત જીવનમાં વ્યસ્ત છે. તેમણે જાન્યુઆરી 2010 ના રોજ અઅવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા જે દેખાવમાં ખુબ જ મોટી અને વજનદાર છે.

5. રાજપાલ યાદવ:રાજપાલ યાદવ એક એવા અભિનેતા છે જેને દરેક કોઈ જાણે છે, તે પોતાની કોમેડી અને મજાકિયા ડાઈલોગ માટે હંમેશાથી ફિલ્મોમાં છવાયેલા રહે છે. તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવે 10 જૂન 2003 માં રાધા યાદવ સાથે લગ્ન કર્યા હતા. તસ્વીરો માં તમે જોઈ શકો છો કે તે ખુબ જ મોટી દેખાય છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here