સૌથી વધુ ફી વસુલે છે આ 10 ટીવી સ્ટાર્સ, છેલ્લું નામ તો પુરી દુનિયા જાણે છે….વાંચો માહિતી

બોલીવુડની જેમ ટીવી જગતના સિતારાઓ પણ મોટી કમાણી ના મામલામાં કોઈથી પાછળ નથી. એક રીતે જોવા જઈએ તો રિયાલિટી શોઝ માં આવનારા સ્ટાર્સ ફિલ્મ એક્ટર્સ કરતા પણ વધુ ફી વસુલે છે. એવામાં ટીવી અને ફિલ્મ જગતમાં ફી નો આ અંતર હવે કઈ વધુ નથી રહ્યો. એવામાં વાત કરીયે તે 10 ટીવી સ્ટાર્સની જેઓ સૌથી વધુ ફી વસુલે છે.1. સાક્ષી તંવર: 80,000 રૂપિયા પ્રતિ એપિસોડ:
2. મનીષ પોલ: 1.5 કરોડ ઝલક દિખલા જા શો:
3. રામ કપૂર: 1.25 પ્રતિ એપિસોડ:
4. શિવાજી સાટમ: 1 લાખ પ્રતિ એપિસોડ, સીઆઇડી:
5. હીના ખાન: 1.25 લાખ પ્રતિ એપિસોડ, યે રિશ્તા ક્યાં કેહલતા હૈ:6. સુનિલ ગ્રોવર: 10 થી 12 લાખ પ્રતિ એપિસોડ, દ કપિલ શર્મા શો:
7. કરણ પટેલ: 1 ટી 1.25 લાખ પ્રતિ એપિસોડ, યે હૈ મોહબબતે:8. જેનિફર વિંગેટ: 1 લાખ પ્રતિ એપિસોડ:9. દિવ્યાંકા ત્રિપાઠી: 1 લાખ પ્રતિ એપિસોડ:10:કપિલ શર્મા: 60 થી 80  લાખ પ્રતિ એપિસોડ:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!