સૌથી ઓછો મેકઅપ કરે છે બોલીવુડ ની આ 5 અભિનેત્રીઓ, નંબર 4 તો મેકઅપ વગર પણ કોઈ અપ્સરા થી ઓછી નથી લાગતી….

0

એ તો દરેક કોઈ જાણે જ છે કે ફિલ્મ જગત માં દરેક માટે મેકઅપ ખુબ ખાસ ચીજ છે. અભિનેતા હોય કે પછી અભિનેત્રી તેઓ મેકઅપ કર્યા વગર મીડિયાની સામે આવવા માટે પણ અચકાતા હોય છે. મોટાભાગની અભિનેત્રીઓ ની સુંદરતા નું કારણ તેઓનો મેકઅપ જ હોય છે. એવામાં આજે અમે તમને એવી અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ મેકઅપ વગર જ સુંદર દેખાય છે.

1. બૉલીવુડ ની પ્રભાવશાળી અભિનેત્રીઓમાની એક સોનાક્ષી સિંહા પોતાના ચેહરા પર ખુબ જ ઓછો મેકઅપ લગાવે છે, તે મેકઅપ વગર પણ કોઈ પરીથી ઓછી નથી લાગતી.

2. આલિયા ભટ્ટ બૉલીવુડ ની સૌથી નાની ઉંમર ની અદાકારા માનવામાં આવે છે. તેમણે નાની ઉંમર માં જ કામિયાબી હાંસિલ કરી લીધી છે. જો કે આલિયા ને પોતાના ચેહરા પર મેકઅપ ની કોઈ જ જરૂર નથી, તે મેકઅપ વગર પણ હુસ્ન ની મલ્લિકા દેખાય છે.3. કરીના કપૂર પણ તે અભિનેત્રીઓની લિસ્ટમાં આવે છે જેઓ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે. કરીના ની સુંદરતા કુદરતી છે. જો તે મેકઅપ કર્યા વગર પણ કેમેરાની સામે આવે તો પણ કઈ જ ફર્ક ના પડે.
4. શક્તિ કપૂર ની દીકરી શ્રદ્ધા કપૂર ની ગણતરી તે લિસ્ટ માં કરવામાં આવે છે જેઓ ખુબ ઓછો મેકઅપ યુઝ કરે છે. શ્રદ્ધા કપૂર પોતાની સાદગી અને સુંદરતા માટે પણ જાણવામાં આવે છે.
5. હાલ અનુષ્કા-વિરાટ ના લગ્નનું એક વર્ષ પૂરું થઇ ગયું છે, અને તેની સુંદરતાનું એ જ રહસ્ય છે કે તે ખુબ જ ઓછો મેકઅપ લગાવે છે. મેકઅપ વગર પણ તે સુંદર અપ્સરા જેવી જ દેખાય છે.
Author: GujjuRocks Team
સંકલન:રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here