10 સૌથી ખતરનાક પ્રાણીઓ જે તમને મૌત આપી શકે છે ફક્ત 10 સેકંડમાં, જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં…

0

શું તમે કક્યારેય એવા કરોળિયા વિશે સાંભળ્યું છે કે જે માત્ર તેની ઝેરી સ્ટીંગથી જ કોઈનું મૌત થઇ જાય? અહી અમે એવા ખતરનાક પ્રાણીઓના લીસ્ટ લાવ્યા છીએ, જેની પાસે એવો ખતરનાક ઝેરી પાવર છે કે તે માત્ર અમુક જ સેકંડમાં કોઈ પણ ને મરણ પથારી પર સુવડાવી શકે છે. આવા પ્રાણીઓ વિશે દરેક લોકોએ જાણકારી લેવી ખુબ જરુરી છે જેને લીધે તમે પણ સાવધ રહી શકશો.

1. The Poison Dart Frog:

સુંદર દેખાતા આ ફ્રોગ્સ માત્ર સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં જ જોવા મળે છે. જે ખુબ મોટી માત્રામાં ઝેરનો સંગ્રહ ધરાવે છે. સીક્રેશન બાદ તેનું આખું શરીર અને સાથે જ તેની બહારની સ્કીન પણ ઝેરીલી બની જાય છે.

2. The Comodo Dragon:

આ પ્રાણીને વિશ્વની સૌથી મોટી ગરોળી માનવામાં આવે છે.  Comodo Dragon 250 પાઉન્ડ જેટલું વજન ધરાવે છે અને તે 10 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. Comodo Dragon માત્ર ઇન્ડોનેશિયામાં જ જોવા મળે છે.

3. The Cone Snail:

Cone Snail ખુબ મોટી માત્રામાં ટોક્ષિન ઉત્પન કરી શકે છે. જેને  Conotoxin કહેવામાં આવેછે. જો આ ટોક્ષિન કોઈ મનુષ્યમાં ઇનજેક્ટ થઇ જાય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન સિવાય તેનો બીજો કોઈ ઈલાજ નથી.

4. Puffer Fish:

માછલીની આ જાત વિશ્વમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેના દ્વારા ઉત્પન થતું પોઈઝન લોકોમાં મસલ પેરાલીસીસ અને નિષ્ક્રિયતા લાવી શકે છે.

5. Phoneutria

 

ગીનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં તેનું ખાસ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે  Brazilian Wandering Spider તરીકે ઓળખવામાં આવે છે જે ખુબ ખતરનાક ટોક્ષિન ધરાવે છે.

6. Hooded Pitohui:

વિશ્વમાં ખુબ ઓછી માત્રામાં જોવા મળતા પક્ષીઓમાનું એક ટોક્ષિક પક્ષી છે. કોઈ પણ તેની સ્કીનને પણ ટચ કરી દે તો તેનું શરીર જડ બની જાય છે અથવા તો લકવા થઇ જાય છે.

7. Inland Taipan:

સાપની આ જાતિ વિશ્વમાં ખુબ ઝેરી માનવામાં આવે છે. માત્ર 0.03 મિલીગ્રામ પર કીલોગ્રામ ઝેર 100 જેટલા મનુષ્યને મારવા માટે પુરતું છે.

8. Surgeonfish:

માછલીની આ જાત 18-24 જેટલી લંબાઈ ધરાવે છે. મોટા ભાગે તે આલ્ગી(સેવાળ) ને ગ્રહણ કરતી વખતે જ ટોક્ષિન ઇનજેક્ટ કરે છે. જો આ માછલીને કોઈ મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે તો ગંભીર જીવલેણનું કારણ બની શકે છે.

9. Asian Forest Scorpion:

5- ઇંચ કેટલી લંબાઈ ધરાવતો આ વીંછી નો ડંખ સુજન અને ભારે પીડા ઉત્પન કરી શકે છે.

10. Lonomia Obliqua:

મોથની આ જાતી તેના લારવા પ્રોડક્સન માટે જાણીતી છે. તેઓની નાની જાતિ(બચ્ચાઓ) જયારે તેના લાર્વલ કેપીલરી ફોર્મમાં હોય ત્યારેજ ટોક્ષિન ઉત્પન કરવાનું શરુ કરી દે છે. આ જાતિ વિશ્વમાં ખતરનાક સાપો કરતા પણ વધારે ઝેરીલી માનવામાં આવે છે.

જો તમે ક્યારેય પણ આવા ખતરનાક પ્રાણીઓના કોન્ટેકમાં આવો તો તેનાથી બચવું ખુબ આવશ્યક છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.