યુવતીએ યુવતી સાથે જ રચ્યા સંબંધ, તેને પોતાની બનાવવા એવી ગેમ રમી કે મગજ ચકરી ખાઈ જશે, સસુરજી ના પગ નીચેથી સરકી ગઈ જમીન – વાંચો પૂરો મામલો

0

આગરા ની ભીમ નગરી માં દલિતો ના સૌથી મોટા સામુહિક વિવાહ સમ્મેલન માં બે સમલૈંગિક યુવતીઓ એ લગ્ન કરી લીધા. તેમાંની એક છોકરી એ ખુદ ને છોકરા ની જેમ પ્રેજેન્ટ કરી હતી. લગ્ન સુધી કોઈને આ વાતની ભળક પણ લાગી ન હતી કે દુલ્હો કોઈ છોકરો નહીં પણ એક છોકરી છે. તેના માટે બંને એ ખુબ જ યોજના પૂવર્ક પ્લાન બનાવ્યો હતો.

આ છે પૂરો મામલો:

થાના એત્માઉદૌલા ના બુદ્ધ વિહાર ની રહેનારી  BSc ની વિદ્યાર્થી કાર્તિક એટલે કે સોનિયા અને BA ની વિદ્યાર્થી પ્રીતિ ની એક વર્ષ પહેલા કોમ્પ્યુટર ક્લાસ ના દરમિયાન દોસ્તી થઇ હતી. આ દોસ્તી આગળ જાતા સમલૈંગિક સંબંધમાં બદલાઈ ગઈ. બંને યુવતીઓ એકબીજા સાથે લગ્ન કરવા માગતી હતી, પણ તેઓને પોતાના પરિવારના લોકોનો ડર હતો.

આવી રીતે બનાવ્યો પ્લાન:
એક છોકરી સોનિયા એ ખુદ ને છોકરા ના રૂપે પ્રેજેન્ટ કર્યું અને ભીમ નગરી માં આયોજિત પરિચય સંમેલન માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું. છોકરો બનેલી સોનિયા એ પ્રીતિના પરિજનો ને પોતાના નકલી પરિવાર સાથે મળાવ્યા. પ્રીતિના પરિવાર ના લોકોને અંદાજો પણ ન હતો કે સોનિયા કોઈ છોકરો નહિ પણ એક છોકરી છે. પ્રીતિ ના પરિજનો ને ભીમ નગરી માં થયેલા સામુહિક સંમેલન માં પોતાની દીકરી નું પુરા રીત રિવાજો સાથે લગ્ન કરીને તેને વિદાઈ કરી દીધી.

ત્યારે સામેં આવી હકીકત:
જ્યારે સામુહિક વિવાહની તસ્વીરો શેયર થઇ, ત્યારે હકીકત સામે આવી. પરિવારના સમજાવ્યા છતાં પણ બંને અલગ ના થઇ ત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો. થાને માં સોનિયા એ ખુદ ને બાલિગ જણાવતા કહ્યું કે તેઓએ સાથે રહેવા માટે જ આ પ્લાન બનાવ્યો હતો.

સમલૈંગિક પ્રીતિ અને સોનિયા:આગરા માં દલિતો ના સૌથી મોટા સામુહિક વિવાહ સંમેલન માં રચાવ્યા લગ્ન:
લગ્ન પછીની તસ્વીર. લગ્ન સુધી તો પરિજનો સૌનિયા ને છોકરો જ સમજતા હતા.લગ્ન પછી પણ જાણ ના થઇ શકી કે તેઓનો જમાઈ એક છોકરી છે.લગ્ન પુરા રીતિ-રિવાજ સાથે કરાવામા આવ્યા હતા.પ્રીતિના પરિજનો ને પછી પુરી હકીકતની જાણ થઇ તો મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here