સની લીઓનીનાં પોર્ન સ્ટાર બનવા પાછળ જવાબદાર હતો આ વ્યક્તિ,રડતા રડતા પહેલી વાર જણાવી હકીકત….

હાલમાં જ સની લીઓનીની અપકમિંગ ફિલ્મ ‘વિરમહાદેવી’ નું પોસ્ટર રીલીઝ થયું છે. જેની તુલના સોશિયલ મીડિયા પર ‘બાહુબલી’ સાથે કરવામાં આવી હતી. ફિલ્મના આ પોસ્ટરને ફેંસે ખુબ જ બેહતરીન બતાવ્યું છે. પોસ્ટરમાં સની ઘોડા પર બેઠેલી વીરાંગના દેખાઈ રહી છે.સની આ ફિલ્મથી મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યું કરવા જઈ રહી છે. સનીની પાસે બોલીવુડનાં પણ ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. લગાતાર કામ મળવાને લીધે સની લીઓની ખુબ જ પરેશાન છે. પોતાની પરેશાનીનું કારણ સનીએ મીડિયા દ્વારા પોસ્ટ કર્યું છે.
સનીએ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો શેઈર કરી હતી. જેમાં તે ખુબ જ ઈમોશનલ નજરમાં આવી રહી છે.સાથે જ દુઃખી અને પરેશાન પણ લાગી રહી છે. સનીએ આ ફોટો પર એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. સની પોતાની પોસ્ટને યાદ કરીને ખુબ દુઃખી બની ગઈ હતી.
સનીએ લખ્યું કે, ‘આજની રાતે મારું દિલ હજારો વાર તૂટ્યું હતું, કદાચ આજની રાતે નીકળેલા આંસુ એક વાર ફરી તડપવા, યાદ કરવા અને ખેદ જતાવા માગે છે. એકવાર ફરી હું ખુદને પોતાની નજીક રાખવા માગું છું. તે દિવસ ફરી નહિ આવે, પણ દિલમાં હંમેશા રહેશે. મે જે રસ્તો અપનાવ્યો છે તેના માટે ‘કરણજીત કૌર’ જવાબદાર છે.
જણાવી દઈએ કે સની બોલીવુડમાં આવતા પહેલા એક પોર્ન સ્ટાર રહી ચુકી હતી. જ્યારે સનીની માં ને તેના આ કામ વિશેની જાણ થઇ તો તે ખુબ જ દુઃખી બની ગઈ હતી. સની પોતાની માં નાં મૌતનું જવાબદાર ખુદને ગણે છે. સનીએ પોતાની ડોકયુમેન્ટરીમાં પોતાની માં નો જીક્ર પણ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ”મેં મારી માં ને મારી આંખોની સામે મરતા જોઈ છે. મેં તેને મોર્ફીનનો છેલ્લો ડોઝ આપ્યો હતો અને તે ઊંઘવા માટે ચાલી ગઈ. ઘણીવાર હું વિચારું છુ કે મારા આ મોર્ફીનનાં છેલ્લા ડોઝે જ તેનો જીવ લીધો છે. મને એવું નથી લાગતું કે મેં તેને મારી નાખી છે પણ મારા દવા આપવાના પછી તે થોડી જ વારમાં મૌતને ઘાટ ઉતરી ગઈ હતી”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!